HomeDeshછત્તિસગઢના મંત્રી 70ના ઉમ્રે શુ ગજબ કર્યું ?

છત્તિસગઢના મંત્રી 70ના ઉમ્રે શુ ગજબ કર્યું ?

હાલ છત્તિસગઢમાં એક મંત્રીનો વિડીયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે, મંત્રી ટીએસ સિંહદેવ સિહ છે,,તેઓ 70 વરસના છે, અને હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે ,જ્યાં તેઓએ સ્કાઇ ડાયવિંગ કર્યો હતો, જેનો વિડીયો હાલ સોશિયલ મિડીયામાં વાયરલ છે અને લોકો કહી રહ્યા છે  કે એડવેન્ચર માટે ઉમ્ર માત્ર એક નંબર છે ,,તમને જણાવી દઇએ કે આ એજ પ્રધાન છે જેઓએ ભુપેશ બધેલ સામે મોર્ચો ખોલ્યો હતો,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments