HomeDeshકોણે કહ્યું મધ્યપ્રદેશ સરકારમાં દાળમાં કાળુ નથી પણ આખી દાળ કાળી છે

કોણે કહ્યું મધ્યપ્રદેશ સરકારમાં દાળમાં કાળુ નથી પણ આખી દાળ કાળી છે

મધ્ય પ્રદેશ વિધાનસભાના વિપક્ષના નેતા કમલનાથે આરોપ લગાવ્યો છે કે જેરીતે રાજ્યમાં યુવાઓ વેપારીઓ શિક્ષકો વકીલો હડતાલ ઉપર છે ,,તેનાથી લાગે છે કે મધ્ય પ્રદેશમાં દાળ થોડી જ કાળી નથી પણ આખી દાળ કાળી છે, મધ્ય પ્રદેશના મતદાતાઓ જાગરુક થયા છે, તમને જણાવી દઇએ કે કમલનાથ કોંગ્રેસના સીએમ પદના ઉમેદવાર છે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments