Home Desh GoldyBrar :  કોણ છે ગોલ્ડી બરાડ , જેને કેન્દ્રએ આતંકવાદી જાહેર કર્યો?...

GoldyBrar :  કોણ છે ગોલ્ડી બરાડ , જેને કેન્દ્રએ આતંકવાદી જાહેર કર્યો? સલમાન ખાનને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.  

0
1707
GoldyBrar
GoldyBrar

GoldyBrar : તમે પંજાબી સિંગર સિદ્ધુ મુશેવાલાનું  નામ સાંભળો એટલે એકનામ ચોક્કસ યાદ આવે ગોલ્ડી બરાડ , પંજાબી ગાયક સિદ્ધુ મુશેવાલા હત્યાકાંડનો માસ્ટરમાઇન્ડ હતો ગોલ્ડી બરાડ, જેને આજે કેન્દ્ર સરકારે આતંકવાદી જાહેર કરી દીધો છે.

 

GoldyBrar

કેન્દ્ર સરકારે કેનેડામાં છુપાયેલા ગોલ્ડી બરાડને આતંકવાદી જાહેર કર્યો છે. ગૃહ મંત્રાલયે ગેંગસ્ટર સતવિંદર સિંહ ઉર્ફે સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરાડને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ 1967 હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. તમને જણાવી દઈએ કે ગોલ્ડી બરાડે આ વર્ષે જૂન મહિનામાં બોલિવૂડ એક્ટર સલમાન ખાનને પણ મારી નાખવાની ધમકી  આપી હતી.

GoldyBrar

કોણ છે ગોલ્ડી બરાડ ? GoldyBrar

lorens and goldy

ગેંગસ્ટર ગોલ્ડી બરાડનું (GoldyBrar) સાચું નામ સતીન્દરજીત સિંહ છે. ગોલ્ડી બરાડ પંજાબના મુક્તસરના આદેશ નગરનો રહેવાસી છે. બાદમાં ગોલ્ડી બરાડનો પરિવાર ફરીદકોટ શિફ્ટ થયો હતો. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ ગોલ્ડીએ અનેક ગુના આચર્યા છે. ગોલ્ડી કોલેજકાળથી જ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના સંપર્કમાં આવી ગયો હતો. ધીરે ધીરે ગોલ્ડી ગેંગસ્ટર લોરેન્સનો જમણો હાથ બની ગયો.

પોલીસની નજરથી બચવા માટે ગોલ્ડી 2017માં ભારતથી કેનેડા ગયો હતો. કેનેડા પહોંચ્યા બાદ ગોલ્ડી લોરેન્સની ગેંગ ચલાવી રહ્યો છે. પોલીસનું કહેવું છે કે ગોલ્ડીએ કેનેડામાં બેસીને સિદ્ધુ મૂશેવાલાની હત્યા કરાવી હતી. તેવું પણ કહેવાય છે કે તેણે રેપર હની સિંહને મારી નાખવાની ધમકી પણ આપી હતી.

ભાઈની હત્યાનો બદલો

GoldyBrar

ગોલ્ડી પહેલા, ગોલ્ડીનો પિતરાઈ ભાઈ ગુરલાલ બરાડ લોરેન્સનો જમણો હાથ કહેવાતો હતો . ગુરલાલ અને લોરેન્સે મળીને પંજાબ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશન ઓફ પંજાબ યુનિવર્સિટી (SOPU) નામનું સંગઠન બનાવ્યું.ઓક્ટોબર 2020માં ચંદીગઢના ઔદ્યોગિક વિસ્તારમાં ગુરલાલની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બાદ ગોલ્ડી ચોંકી ગયો હતો. ગોલ્ડી તેના ભાઈની હત્યાનો બદલો લેવા માંગતો હતો. ગોલ્ડી બદલો લેવા માટે લોરેન્સ બિશ્નોઈની નજીક આવ્યો.ગુરલાલ બરાડની હત્યામાં યુવા કોંગ્રેસ નેતા ગુરલાલ પહેલવાનનું નામ સામે આવ્યું હતું. ગોલ્ડીએ ગુરલાલ પહેલવાનને મારી નાખ્યો. આ હત્યા બાદ ગોલ્ડી કેનેડા ભાગી ગયો.

ગોલ્ડી બરાડે  કહ્યું હતું- સલમાન મારી ગેંગનો ટાર્ગેટ છે.

GoldyBrar

થોડા મહિના પહેલા એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પંજાબી ગાયક સિદ્ધુ મૂશેવાલા હત્યા કેસના માસ્ટરમાઇન્ડ GoldyBrar કહ્યું હતું કે તેની ગેંગ ચોક્કસપણે સલમાન ખાનની હત્યા કરશે. આટલું જ નહીં  વોન્ટેડ ગેંગસ્ટરે કહ્યું કે, ‘જ્યારે પણ અમને તક મળશે અમે તેને મારી નાખીશું.’

બરાડે કહ્યું કે ભાઈ સાહેબ (લોરેન્સ બિશ્નોઈ)એ તેમને કહ્યું હતું કે  સલમાને માફી માંગી નથી. જ્યારે કોઈ ક્ષમાને લાયક હોય ત્યારે જ બાબા દયા બતાવે છે. આ પહેલા લોરેન્સ બિશ્નોઈએ પણ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે સલમાન ખાનને મારી નાખવો તેના જીવનનો સૌથી મોટો ધ્યેય છે.

તમે આ પણ વાંચી શકો છો

Bihar : આ પોલીસવાળા ગુંડાની હરકત તો જોવો, દલિત મહિલાને માર્યો ઢોર માર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે