HomeDeshજ્યાં ભાજપને હારનો ડર છે ત્યાં રમખાણો થઈ રહ્યા છેઃ સંજય રાઉત

જ્યાં ભાજપને હારનો ડર છે ત્યાં રમખાણો થઈ રહ્યા છેઃ સંજય રાઉત

પશ્ચિમ બંગાળ અને  બિહારમાં  સાંપ્રદાયિક હિંસા થઈ રહી છે. શિવસેનાના  નેતા સંજય રાઉતે ભાજપ પર ગંભીર  આરોપ લગાવ્યો છે .સંજય રાઉતે આ હિંસા યોજનાબદ્ધ રીતે થઈ રહી  હોવાનો આરોપ લગાવ્યો છે. સંજય રાઉતે કહ્યું કે ભાજપ બંગાળમાં આયોજનબદ્ધ રીતે હિંસા કરી રહી છે… જ્યારે પણ ચૂંટણી નજીક આવે છે અથવા જ્યાં ભાજપને હારનો ડર હોય છે અથવા જ્યાં ભાજપ નબળો હોય છે ત્યાં રમખાણો થાય છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments