HomeDeshસંબિત પાત્રાએ રાહુલ ગાંધીમુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી

સંબિત પાત્રાએ રાહુલ ગાંધીમુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા છે. પાત્રાએ કહ્યું કે, રાહુલ ગાંધી પર પ્રહારો કરતા કહ્યું કે શું આ ન્યાય તંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ છે?પાત્રાએ કહ્યું, રાહુલ ગાંધીને ઓબીસી સમુદાયના અપમાન માટે, ઓબીસી સમુદાયના લોકો માટે જાતિવાદી શબ્દોનો ઉપયોગ કરવા બદલ દોષી ઠેરવીને સજા કરવામાં આવી. તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી યુપીએ સરકાર દરમિયાન બનેલા કાયદા હેઠળ જ કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments