HomeDeshજયારે એક બાળકે PM મોદીને કહ્યું ,તમારો સેક્રેટરી બનવા માંગું છું

જયારે એક બાળકે PM મોદીને કહ્યું ,તમારો સેક્રેટરી બનવા માંગું છું

કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન બાળકોને મળ્યા PM નરેન્દ્ર મોદી

કર્ણાટક વિધાનસભાનો પ્રચાર પુર જોશમાં ચાલુ છે અને દરેક રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા કમરકસી રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક નેતાઓએ પોતાની પ્રચાર શક્તિ તેજ બનાવી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના રોડ શો પહેલા કલબુર્ગીમાં કેટલાક બાળકોને રોડની સાઈડમાં જોઇને તેમની તરફ ગયા

PMએ બાળકો સાથે વાતચીત કરી હતી. અને બાળકો સાથે હળવા મૂડમાં કેટલાક પ્રશ્નોના જબળ આપ્યા હતા. વડાપ્રધાને એક બાળકને વાતચીત દરમિયાન સવાલ કર્યો કે મોટો થઈને શું બનવા માંગે છે ત્યારે તે બાળકે PMને કહ્યું કે તમારો સેક્રેટરી બનવા માંગું છું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અચંબિત થયા હતા.

અહી ઉલ્લેખનીય છેકે વડાપ્રધાન સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ અત્યારે ચૂંટણી પ્રચારમાં કર્ણાટકમાં રોડ શો કરી રહ્યા છે અને પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.

વધુ સમાચાર માટે જોતા રહો VR લાઈવ

માચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments