Home Main મોડાસા માં અચાનક શું બન્યું? 6 ગામના હજારો લોકોએ વિરોધ નોંધાવ્યો, કારણ...

મોડાસા માં અચાનક શું બન્યું? 6 ગામના હજારો લોકોએ વિરોધ નોંધાવ્યો, કારણ જાણીને ચોંકી જશો

0
549
વિરોધ
વિરોધ

કોઈપણ શહેર હોય કે ગામ રહીશો દ્વારા ગંદો વેસ્ટ કચરો નીકળતો જ હોય છે અને આ સૂકાભીના કચરાનો યોગ્ય નિકાલ અથવા પ્રોસેસથી નાશ કરવો પણ જરૂરી છે.મોડાસાના ગારૂડી ગામે મોડાસા નગરપાલિકાની ડંપિંગ સાઈડ માટે જગ્યાનો સર્વે કરાતા આજે મોટી સંખ્યામાં 6 ગામના હજારો લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. મોડાસા નગરપાલિકા વિસ્તારની ડંપિંગ સાઈડની જગ્યા પસંદગીનો મુદ્દો હંમેશા વિવાદમાં રહેલો છે. મોડાસા શહેરની જે લાખોની વસ્તી છે તે મુજબ સૂકો ભીનો વેસ્ટ કચરો પણ મોટી માત્રામાં એકઠો થાય છે ત્યારે આ વેસ્ટ કચરાનો નિકાલ માટે પણ અનુકૂળ જગ્યા જોઈએ. જેથી પાલિકા તંત્ર દ્વારા અગાઉ પાલનપુર અને મહાદેવગ્રામ ગામે નક્કી કરેલ જગ્યા પર ભારે વિરોધ થવાના કારણે ડંપિંગ ની જગ્યા રદ કરવી પડી હતી. ત્યારબાદ તંત્રની નજર મોડાસાથી 5 કિ.મી દૂર આવેલા ગારૂડી ગામ પર હતી. 

આ ગામમાં આવેલ ખરાબાની જમીનમાં નગરપાલિકાની ડંપિંગ સાઈડ બનાવવા માટે તંત્ર દ્વારા 15 દિવસ અગાઉ સર્વે માટે ટીમ ગઈ હતી. જેથી ગ્રામજનો ભારે રોષે ભરાયા હતા અને જિલ્લા કલેક્ટરને આ બાબતે લેખિત આવેદનપત્ર પણ આપ્યું હતું.  જે બાદ આજે ગારૂડી ગામ અને આસપાસના 6 ગામના હજારો લોકો ગામમાં આવેલ ખરાબાની જગ્યાએ એકત્રિત થઈને ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો અને ડંપિંગ સાઈડ ના બને તેના માટે વિરોધ કર્યો હતો.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે