Home Main સીઆર પાટીલે કોને આપી ચિમકી, મોટી જવાબદારી મળે એટલે પોતાને સંસ્થાથી ઉપર...

સીઆર પાટીલે કોને આપી ચિમકી, મોટી જવાબદારી મળે એટલે પોતાને સંસ્થાથી ઉપર ન સમજવું

0
603
સીઆર પાટીલ,
સીઆર પાટીલ,

સીઆર પાટીલે નામ લીધા વગર વિરોધીઓને આપી ગર્ભિત ચેતવણી… કહ્યુ- મોટી જવાબદારી મળે એટલે પોતાને સંસ્થાથી ઉપર ન સમજવું. જવાબદારી મળે તો તેના માટે સક્ષમ બનવાનો પ્રયાસ કરવા આપી સલાહ સુરતમાં એક કાર્યક્રમ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે વિરોધીઓને ચેતવણી આપી છે. નામ લીધા વગર સીઆર પાટીલે મંચ પરથી આ ચેતવણી આપી હતી. નામમ લીધા વગર પાટીલે વિરોધીઓને સલાહ આપતા જણાવ્યું કે, પોતાને સંસ્થાથી ઉપર ના સમજવું. તમે સક્ષમ છો એટલે જવાબદારી મળી એવું સમજવું. સક્ષમ છો તો તમને જ જવાબદારી મળે તેવો આગ્રહ ના રાખવો. જવાબદારી મળે તેના માટે સક્ષમ બનવાનો પ્રયાસ કરવો જોઈએ. આવું ના થાય તો કેટલીક વખત લોકો સ્પર્ધામાં ઉતરી જાય છે. 
સક્ષમ હોવા છતા જવાબદારી ન આપી તેવા ભાવ ના હોવા જોઈએ. નિરાશા થાય તેની મન અને શરીર પર અસર થાય છે. 

સુરતમાં લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા શંખનાદનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સીઆર પાટીલની ઉપસ્થિતિમાં લાયન્સની 20મી નવી ડીસ્ટ્રીક કેબિનેટ શપથ ગ્રહણ કર્યા હતા. આ કાર્યક્રમમાં લાયન્સ કમિટીના વિવિધ સભ્યો સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કાર્યક્રમમાં સીઆર પાટીલનો વિરોધીઓને ગર્ભિત ઈશારો કર્યો હતો. તેઓએ નામ લીધા વગર વિરોધીઓને સખણા રહેવાની શિખામણ આપી હતી.  

સીઆર પાટીલે કહ્યું કે, સંસ્થાથી ઉપર સમજવું નહિ. તમે સક્ષમ છો એટલે જવાબદારી આપી છે એવું સમજવું નહિ. RSS માં પણ આજ સંસ્કાર આપવામાં આવે છે. તમે સક્ષમ છો એટલે જવાબદારી તમનેજ મેળવી જોઈએ તેવો આગ્રહ રાખવો નહિ. પરંતુ જે જવાબદારી મળે તેના માટે સક્ષમ બનવા પ્રયત્ન કરવો જોઈએ. જો આવું ન થાય તો કેટલીક વખત લોકો સ્પર્ધામાં ઉતરી જાય છે. હું સક્ષમ છું છતાં મને જવાબદારી ન આપી એવી ભાવના મનમાં થઇ જાય અને ત્યારે જો જવાબદારી નહીં મળે તો નિરાશ થાય છે. તેની અસર તેમના મન પર થાય છે શરીર પર થાય છે.

પાટીલે વધુમાં કહ્યું કે, 2024 ચૂંટણી સુધી લગ્ન કે આવા કોઈ કાર્યકર્મમાં જઈશ નહીં. પણ લાયન્સ ગ્રુપના સભ્યોનો આગ્રહ હતી એટલે આવ્યો. 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે