HomeDeshસંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ વિપક્ષોને શુ કહ્યું

સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ વિપક્ષોને શુ કહ્યું

નવી સંસદના ઉદ્ઘાટન માટે હવે રાજનીતિ થઇ રહી છે, ત્યારે સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યુ છે કે આ એક ઐતિહાસિક ઘટના છે, આમાં વિપક્ષો માટે રાજકારણનો સમય નથી, બહિષ્કાર કરવો અને આને મુદ્દો બનાવવો યોગ્ય નથી, આ સૌથી વધુ દુર્ભાગ્ય પુર્ણ છે, સરકાર તેમને પુનર્વિચાર કરવા અપીલ કરુ છુ,,કે તમામ મતભેદો ભુલીને આ ઐતિહાસિક સમારોહમાં જોડાઓ,,તમને જણાવી દઇએ કે 28 એપ્રિલે સાવરકરની જન્મ જયંતિ છે,જેને લઇને વિપક્ષો વિરોધ કરી રહ્યા છે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments