શું તમે પણ વાંકાચૂંકા દાંતથી પરેશાન છો ?
શું તમે પણ ઇન્વિઝિબલ એલાઈનર્સનું નામ સાંભળ્યું છે ?
ઇન્વિઝિબલ એલાઈનર્સએ આજના સમયમાં વરદાન સ્વરૂપ સાબિત થઇ રહ્યું છે.જેને સ્પષ્ટ ગુજરાતીમાં સ્પષ્ટ સંરેખણ પણ કહેવામાં આવે છે. ઇન્વિઝિબલ એલાઈનર્સથી તમે પણ એક પરફેક્ટ સ્માઈલ મેળવી શકો છો.

- ઇન્વિઝિબલ એલાઈનર્સ એટલે શું ?
ઇન્વિઝિબલ એલાઈનર્સ શબ્દમાં જ આનો ઉત્તર છે.
એક એવું ચુસ્ત થર્મોપ્લાસ્ટિક ટ્રે છે જેનો ઉપયોગ વાંકાચૂંકા દાંતને સીધા કરવા માટે થાય છે, એલાઈનર્સ કસ્ટમ-મેડ છે કારણ કે દરેક પાસે દાંતનો એક અનોખો સમૂહ અને જડબાના વિવિધ કદ હોય છે. - સારવાર કયા પ્રકારે થાય છે ?
- દાંતની સફાઈમાં કાળજી રાખવી જોઈએ
- સડો થયેલ દાંતને ભરવા જોઈએ
- એક્સરે પડાવવા જોઈએ
- ઇન્વિઝિબલ એલાઈનર્સમાં ક્યાં પ્રકારની કાળજી રાખવી જોઈએ ?
- એલાઈનર્સ મુકતા પહેલા બ્રશ કરવું
- એલાઈનર્સનો ઉપયોગ સૂચિત સમયગાળા માટે કરવો.
- એલાઈનર્સને ગરમ પાણીમાં ન ડૂબાડવા જોઈએ
- એલાઈનર્સને ગરમ પાણીથી સાફ ન કરવા જોઈએ
- ખોરાક લેતા પહેલા એલાઈનર્સને દૂર કરવા જોઈએ
વધુ માહિતી મેળવવા માટે આપ અમારો આ કાર્યક્રમ પણ નિહાળી શકો છો
ફેસબુક પર પણ આપ કાર્યક્રમ નિહાળી શકો છો.