Home Health ઇન્વિઝિબલ એલાઈનર્સ એટલે શું ?

ઇન્વિઝિબલ એલાઈનર્સ એટલે શું ?

0
494

શું તમે પણ વાંકાચૂંકા દાંતથી પરેશાન છો ?

શું તમે પણ ઇન્વિઝિબલ એલાઈનર્સનું નામ સાંભળ્યું છે ?

ઇન્વિઝિબલ એલાઈનર્સએ આજના સમયમાં વરદાન સ્વરૂપ સાબિત થઇ રહ્યું છે.જેને સ્પષ્ટ ગુજરાતીમાં સ્પષ્ટ સંરેખણ પણ કહેવામાં આવે છે. ઇન્વિઝિબલ એલાઈનર્સથી તમે પણ એક પરફેક્ટ સ્માઈલ મેળવી શકો છો.

image
  • ઇન્વિઝિબલ એલાઈનર્સ એટલે શું ?
    ઇન્વિઝિબલ એલાઈનર્સ શબ્દમાં જ આનો ઉત્તર છે.
    એક એવું ચુસ્ત થર્મોપ્લાસ્ટિક ટ્રે છે જેનો ઉપયોગ વાંકાચૂંકા દાંતને સીધા કરવા માટે થાય છે, એલાઈનર્સ કસ્ટમ-મેડ છે કારણ કે દરેક પાસે દાંતનો એક અનોખો સમૂહ અને જડબાના વિવિધ કદ હોય છે.
  • સારવાર કયા પ્રકારે થાય છે ?
    • દાંતની સફાઈમાં કાળજી રાખવી જોઈએ
    • સડો થયેલ દાંતને ભરવા જોઈએ
    • એક્સરે પડાવવા જોઈએ
  • ઇન્વિઝિબલ એલાઈનર્સમાં ક્યાં પ્રકારની કાળજી રાખવી જોઈએ ?
    • એલાઈનર્સ મુકતા પહેલા બ્રશ કરવું
    • એલાઈનર્સનો ઉપયોગ સૂચિત સમયગાળા માટે કરવો.
    • એલાઈનર્સને ગરમ પાણીમાં ન ડૂબાડવા જોઈએ
    • એલાઈનર્સને ગરમ પાણીથી સાફ ન કરવા જોઈએ
    • ખોરાક લેતા પહેલા એલાઈનર્સને દૂર કરવા જોઈએ

વધુ માહિતી મેળવવા માટે આપ અમારો આ કાર્યક્રમ પણ નિહાળી શકો છો

ફેમિલી ડોક્ટર કાર્યક્રમ

ફેસબુક પર પણ આપ કાર્યક્રમ નિહાળી શકો છો.

https://vrlivegujarat.com/health/beware-of-water-borne-disease-take-proper-care-and-be-careful/
સ્વાસ્થ્ય સંબંધી વધુ માહિતી મેળવો
રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે