VR SPECIAL | ગુરુ પૂર્ણિમા | VR LIVE

2
75

ગુરૂ પૂર્ણિમા એટલેકે જ્ઞાનનું પર્વ, ગુરૂ વંદનાનો શ્રેષ્ઠ દિવસ એટલે ગુરૂ વંદનાનો શ્રેષ્ઠ દિવસ એટલે ગુરૂ પૂર્ણિમા પૂર્ણિમા વંદનનો ઉત્તમ દિવસ એટલેકે ગુરૂ વંદનાનો શ્રેષ્ઠ દિવસ એટલે ગુરૂ પૂર્ણિમા સંત કબીરજીએ કહ્યું છેકે ગુરૂ વંદનાનો શ્રેષ્ઠ દિવસ એટલે ગુરૂ પૂર્ણિમા ગોવિંદ દોઉં ખડે ! કિસકો લાગુ પાય , બલિહારી ગુરૂ વંદનાનો શ્રેષ્ઠ દિવસ એટલે ગુરૂ પૂર્ણિમા આપકી ગોવિંદ દિયો બતાય , અર્થાત ગુરૂ વંદનાનો શ્રેષ્ઠ દિવસ એટલે ગુરૂ પૂર્ણિમા અને ગોવિંદ બંને સાથે ઉભા હોય ત્યારે કોને પ્રથમ પ્રણામ કરું ? બલિહારી ગુરુજીની છે જેમને પરમાત્માની ઓળખ કરાવી છે . ગુરૂ વંદનાનો શ્રેષ્ઠ દિવસ એટલે ગુરૂ પૂર્ણિમા ઈશ્વર અને ભક્ત વચ્ચેના સેતુ છે. ગુરુ સામે ચાલીને યોગ્ય શિષ્યને પરમાત્મા સુધી પહોંચાડે છે. ભારતીય સંસ્કૃતિમાં ભગવાનના સ્થાને જ ગુરુનું પણ મહત્વ ગણવામાં આવ્યું છે. ગુરુ એટલે અંધારમાંથી પ્રકાશ ફેલાવનાર . અધ્યાત્મિક ચેતના યોગ્ય શિષ્યને આપીને જગતનું કલ્યાણ કરે તે ગૂરૂ રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ વચ્ચે એત્કેલે ગુરુ શિષ્ય મિલન પહેલા એક શિષ્ય ગુરુની પણ પરીક્ષા કરે કે મારા માટે યોગ્ય ગુરુ છેકે નહિ અને ત્યાર બાદજ પરમહંસને પોતાના ગુરુ બનાવ્યા તે જગ જાહેર છે. બારતીય સંસ્કૃતિમાં અનેક સંતો , મહંતો અને ઋષિ મુનિઓએ સનાતન ધર્મની ધૂણી ધખાવીને સતત ધર્મની ધજા અને તેનું મહત્વ સમયાન્તરે ભક્તોને આપ્યું છે

ગુરૂ પૂર્ણિમા એટલે મહાભારતના રચયીતા મહર્ષિ વેદ વ્યાસનો જન્મ દિવસ અને ગુરૂ પૂર્ણિમાને વેદ વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. સમગ્ર ભારતમાં ખાસ કરીને ગુજરાતની ભૂમિ એટલે સંતોની ભૂમિ નામી અનામી અનેક સંતોએ આ પાવન ધરા પર જન્મ લીધો છે અને શિષ્યોને એક માં જેમ આંગળી પકડીને ચાલતા શીખવાડે તેમ જીવનના અનેક શીખ આપી છે અને સચોટ માર્ગદર્શન પણ આપ્યું છે.

ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબધોને ગાઢ બનાવતું પર્વ

ગુરુથી કોઈ શ્રેષ્ઠ તત્વ નથી , ગુરુથી અધિક કોઈ તપ અને ગુરુથી કોઈ વિશેષ નથી.

અજ્ઞાન રૂપી અંધકારથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ ફક્ત ગુરુ જ લઇ જઈ શકે છે.

ગુરુ એટલે સામાન્ય તત્વથી દિવ્યતા તરફ દોરી જાય તે મહાન આત્મા

જીવનની તમન સમસ્યાઓ પાછળ છોડીને અનુભવોને આધારે ઊંચા સ્થાને પહોંચાડે તે ગુરુ

ગુરુદેવની ભાવમયી મૃર્તિ ધ્યાનનું મૂળ છે. તેમના ચરણકમળ પૂજાનું મૂળ છે. તેમના દ્વારા કહેવાયેલાં વાક્ય મૂળમંત્ર છે. તેમની કૃપા જ મોક્ષનું મૂળ છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું પદ સર્વોચ્ચ માનવામાં આવ્યું છે. ગુરુને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સમાન કહ્યાં છે. જીવનમાં શિક્ષણ આપનાર ગુરુ મળવાનું તો સહજ થઈ જાય છે. પરંતુ જીવનવિદ્યા અને અધ્યાત્મવિદ્યા પ્રદાન કરનાર ગુરુનું મળવું મુશ્કેલ હોય છે. ગુરુનો મહિમા અનંત છે. તેમનું થોડુંક પણ સાંનિધ્ય જીવાત્માને સદ્ગતિ પ્રદાન કરે છે. ગુરુ જ એકમાત્ર એવા નાવિક છે જે આ સંસાર સાગરમાંથી જીવાત્માને પાર લગાવી શકે છે

2 COMMENTS

Comments are closed.