HomeUncategorizedVMC Recruitment 2023 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, ₹...

VMC Recruitment 2023 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, ₹ 50,000 સુધીનો પગાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને વિવિધ જગ્યાઓ (VMC Recruitment 2023) માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે VMC વિવિધ પોસ્ટની ભરતી માટે નીચે આપેલ છે. VMC  ભરતી તેમજ અન્ય નવીનતમ ભરતી અપડેટ્સ મેળવવા માટે VE LIVE નિયમિતપણે ચેક રહો.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. વડોદરા મહાનગરપાલિકા હઠેળ પશુ ઉપદ્રવ નિયંત્રણ વિભાગે તાજેતરમાં વેટરનરી ઓફિસર, ઇન્સ્પેક્ટર (પશુપાલન), કેટલ પાર્ટી ઇન્સ્પેક્ટર, કેટલ કેચર સુપરવાઇઝરની ભરતી બહાર પાડવામાં આવી છે. આ પોસ્ટ માટે સંસ્થા દ્વારા ઉમેદવારોને વોક ઇન ઇન્ટરવ્યૂ માટે આમંત્રિત કર્યા છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 19 અને 20 ડિસેમ્બર 2023ના રોજ વોક ઇન ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ શકે છે.


VMC Recruitment 2023

Recruitment OrganizationVadodara Municipal Corporation (VMC)
Posts Name | પોસ્ટવિવિધ
Vacancies52
ઇન્ટરવ્યૂ તારીખ19/12/2023 અને 20/12/2023
Mode of Apply | એપ્લિકેશન મોડવોક-ઇન-ઇન્ટરવ્યૂ

VMC Recruitment 2023 : વડોદાર મહાનગરપાલિકા ભરતી, પોસ્ટની વિગતો

પોસ્ટકુલ જગ્યાલાયકાતઅનુભવ
વેટરનરી ઓફિસર05B.V.Sc અને પશુપાલન / રીમાઉન્ટ વેટરનરી પાક (ભારતીય આર્મી)3 વર્ષનો
નિરીક્ષક (પશુપાલન)21ડિપ્લોમા એનિમલ હસબન્ડરી/લાઈવસ્ટોક ઈન્સ્પેક્ટર કોર્સ2 વર્ષનો
પશુ પક્ષ નિરીક્ષક04ભૂતપૂર્વ આર્મી મેન
ઢોર પકડનાર સુપરવાઈઝર22ભૂતપૂર્વ આર્મી મેન

VMC Recruitment 1

VMC Recruitment 2023 : વડોદાર મહાનગરપાલિકા ભરતી, વોક-ઇન-ઇન્ટરવ્યુની તારીખ શું છે?

પોસ્ટઇન્ટરવ્યૂ તારીખ
વેટરનરી ઓફિસર19/12/2023
નિરીક્ષક (પશુપાલન)19/12/2023
પશુ પક્ષ નિરીક્ષક20/12/2023
ઢોર પકડનાર સુપરવાઈઝર20/12/2023


VMC Recruitment 2023 : વડોદાર મહાનગરપાલિકા ભરતી, પગાર

પોસ્ટપગાર
વેટરનરી ઓફિસર₹ 50,000
નિરીક્ષક (પશુપાલન)₹ 19,950
પશુ પક્ષ નિરીક્ષક₹ 19,950
ઢોર પકડનાર સુપરવાઈઝર₹ 16,500

રસ અને લાયકાત ધરાવતા અને લાયક ઉમેદવારોને વોક-ઇન-ઇન્ટરવ્યુની તારીખે જાહેરાતમાં આપેલા સરનામાં પર તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવું.

સૌજન્ય : SMBP – BUSINESS & EMPLOYMENT GROUP

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments