Home Sports વિરાટ કોહલી ચોથી વખત બન્યો ‘વન ડે પ્લેયર ઓફ ધ યર’

વિરાટ કોહલી ચોથી વખત બન્યો ‘વન ડે પ્લેયર ઓફ ધ યર’

0
598
ICC ODI Player of the Year
ICC ODI Player of the Year

ICC ODI Player of the Year: આઈસીસી દ્વારા વર્ષ 2023ના પુરસ્કારોની જાહેરાત કરાઈ છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને વર્ષ 2023 માટે વનડે પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ચોથી વખત વિરાટ કોહલીને આ એવોર્ડ મળ્યો છે. અત્યાર સુધી કોઈ બેટ્સમેનને ચાર વખત ‘વન ડે પ્લેયર ઓફ ધ યર’ એવોર્ડ મળ્યો નથી.

ICC ODI Player of the Year : વિરાટ કોહલી માટે વર્ષ 2023 શાનદાર રહ્યું

ICC ODI Player of the Year

ICC ODI Player of the Year : ભારતમાં રમાયેલા આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023 દરમિયાન વિરાટ કોહલીએ ઘણી વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી.વિરાટે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનો 49 વનડે સદીનો રેકોર્ડ પણ તોડ્યો હતો અને 50 સદી પૂરી કરી લીધી છે. વિરાટ કોહલી આ વર્ષે વર્લ્ડ કપમાં 765 રન બનાવ્યા હતા, જે કોઈપણ વનડે વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ રન છે. વિરાટે આ વર્ષે કુલ 1377 રન બનાવ્યા છે. હવે વિરાટ વિશ્વનો એવા ખેલાડી બની ગયો છે જેણે આઠમી વખત વનડેમાં એક વર્ષમાં એક હજારથી વધુ રન બનાવ્યા છે.

ICC ODI Player of the Year  : વિરાટ કોહલીનો વનડે રેકોર્ડ

ICC ODI Player of the Year

વિરાટ કોહલીએ અત્યાર સુધી 292 વનડે મેચ રમી છે અને કુલ 13,848 રન બનાવ્યા છે. વિરાટની બેટિંગ એવરેજ 58.67 અને સ્ટ્રાઈક રેટ 93.58 છે. વન ડેમાં 50 સદી 72 ફિફ્ટી ફટકારી છે. વિરાટના નામે 1294 ચોગ્ગા અને 151 છગ્ગા છે. વન ડેમાં કોહલીનો સર્વોચ્ચ સ્કોર 183 રન છે.

ICC ODI Player of the Year

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજાએ વર્ષ 2023 માટે મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ઉસ્માન ખ્વાજાએ આ રેસમાં ભારતના ટોચના ખેલાડીઓ રવિચંદ્રન અશ્વિન, જો રૂટ, ટ્રેવિસ હેડને હરાવ્યા હતા.  આ સાથે આ ખિતાબ મેળવનાર છઠ્ઠા ખેલાડી બન્યા છે.

તમે આ પણ વાંચી શકો છો

જાપાનના મુન મિશને ચંદ્રની સપાટીનો મોકલ્યો ફોટો, અદ્ભુત દેખાય છે ચંદ્ર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે