Home Entertainment Vijay Sethupathi: ફરી એકવાર વિજય સેતુપથીએ લોકોના જીત્યા દિલ, ચાહકોએ બાંધ્ય તારીફના...

Vijay Sethupathi: ફરી એકવાર વિજય સેતુપથીએ લોકોના જીત્યા દિલ, ચાહકોએ બાંધ્ય તારીફના પુલ

0
894
Vijay Sethupathi: ફરી એકવાર વિજય સેતુપથીએ લોકોના જીત્યા દિલ, ચાહકોએ બાંધ્ય તારીફના પુલ
Vijay Sethupathi: ફરી એકવાર વિજય સેતુપથીએ લોકોના જીત્યા દિલ, ચાહકોએ બાંધ્ય તારીફના પુલ

Vijay Sethupathi: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની કુલ 102 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. શુક્રવારથી લોકસભા ચૂંટણી 2024 શરૂ થઈ અને તમિલનાડુમાં મતદાન થયું, દક્ષિણના ઘણા મોટા સ્ટાર્સ પોતાનો મત આપીને પોતાની જવાબદારી નિભાવતા જોવા મળ્યા. દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેતા વિજય સેતુપતિ ચેન્નાઈના એક મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા હતા. હવે વિજય સેતુપતિનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને દર્શકો તરફથી ખૂબ પ્રશંસા મળી રહી છે.

Vijay Sethupathi: ફરી એકવાર વિજય સેતુપથીએ લોકોના જીત્યા દિલ, ચાહકોએ બાંધ્ય તારીફના પુલ
Vijay Sethupathi: ફરી એકવાર વિજય સેતુપથીએ લોકોના જીત્યા દિલ, ચાહકોએ બાંધ્ય તારીફના પુલ

વિજય સેતુપતિનો વીડિયો વાયરલ

દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેતા વિજય સેતુપતિ (Super Star Vijay Sethupathi) ચેન્નાઈના એક મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા હતા. અભિનેતાએ વોટિંગ કર્યા પછી ચાહકો સાથે ઘણા બધા ફોટોગ્રાફ્સ માટે પોઝ પણ આપ્યા હતા. આવી સ્થિતિમાં અભિનેતાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક વૃદ્ધ મહિલાના પગ સ્પર્શ કરતો જોવા મળી રહ્યો છે. અભિનેતાના આ વર્તનને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

વૃદ્ધ મહિલાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા

સેલ્ફી લીધી વિજય સેતુપતિ સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વીડિયોમાં તે એક વૃદ્ધ મહિલા ચાહક સાથે હાથ મિલાવતો, તેના પગે પણ લાગ્યા હતા, વિજય (Vijay Sethupathi) વૃદ્ધ મહિલાને આટલી ઉષ્માથી મળે તે લોકોને ખૂબ જ ગમે છે.

Vijay Sethupathi: ફરી એકવાર વિજય સેતુપથીએ લોકોના જીત્યા દિલ, ચાહકોએ બાંધ્ય તારીફના પુલ
Vijay Sethupathi: ફરી એકવાર વિજય સેતુપથીએ લોકોના જીત્યા દિલ, ચાહકોએ બાંધ્ય તારીફના પુલ

વિજયના આ વર્તન માટે સોશિયલ મીડિયા પર તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. એક ચાહકે લખ્યું, “આ કારણે જ તેને મક્કલ સેલવાન કહેવામાં આવે છે, ખૂબ જ સુંદર વર્તન.”

Vijay Sethupathi: વર્ષ 2024માં ઘણી ફિલ્મોમાં જોવા મળશે

આ દિવસોમાં વિજય તેની આગામી ફિલ્મોમાં વ્યસ્ત છે. તે આ વર્ષે મહારાજા, ટ્રેન, વિદુથલાઈ પાર્ટ 2 અને ગાંધી ટોક્સ સહિત અન્ય ઘણી ફિલ્મોમાં જોવા મળશે. તાજેતરમાં જ એક્ટર ફરઝી અને શાહરૂખ ખાન સાથે જવાન ફિલ્મમાં જોવા મળ્યો હતો.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે