Home Dharma Vastu Tips: તમારી આ નાની ભૂલ તમને ગરીબ બનાવે છે, આજે જ...

Vastu Tips: તમારી આ નાની ભૂલ તમને ગરીબ બનાવે છે, આજે જ આ વસ્તુનો કરો સુધાર  

0
703
Vastu Tips
Vastu Tips

Vastu Tips: જો તમે આર્થિક રીતે સદ્ધર બનવા માટે અનેક પ્રયત્ન કરી રહ્યા છો પરંતુ તમારા બધા પ્રયત્નો નિષ્ફળ થઈ રહ્યા છે અથવા ઘરમાં પૈસા નથી વધતા તો તેના માટે કેટલીક ભૂલો જવાબદાર હોઈ શકે છે. ઘરમાં રહેતા લોકોની આ ભુલો વાસ્તુ દોષનું પણ કારણ બને છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં કરવામાં આવેલી કેટલીક ભૂલો વ્યક્તિને કરજમાં ડુબાડી શકે છે. આ ભુલો ગરીબીનું કારણ બને છે અને ધીમે ધીમે ઘણી સમસ્યાઓ ઊભી કરે છે. તેથી આ ભૂલો કરવાનું ટાળવું જોઈએ.

Vastu Tips

01/05 Vastu Tips

Vastu Tips

ઘરના મુખ્ય દ્વાર પર ક્યારેય અંધારું ન રાખવું. ખાસ કરીને સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર પર લાઇટ રાખો. જો શક્ય હોય તો દરરોજ દીવો પણ પ્રગટાવો. મુખ્ય દ્વારા પર અંધારુ રાખવાથી ઘરમાં હંમેશા પૈસાની તંગી રહે છે.

02/05 Vastu Tips

Vastu Tips

ખોરાક અને પાણીનો ક્યારેય બગાડ ન કરો. ખોરાક ફેંકવાથી અથવા તેમનું અપમાન કરવાથી માતા અન્નપૂર્ણા ગુસ્સે થાય છે. આ સિવાય ઘરના કોઈપણ નળમાંથી ટપકતું પાણી પણ વ્યક્તિને ધન હાનિ કરાવે છે.

03/05  Vastu Tips

Vastu Tips

તૂટેલી તસ્વીરો કે તૂટેલી મૂર્તિઓ ઘરમાં રાખવાથી ઘણી સમસ્યાઓ થાય છે. આવા ઘરમાં ક્યારેય ભગવાન વાસ કરતા નથી. આવી જગ્યાએ પારિવારિક સંબંધો પણ ખરાબ રહે છે અને પરિવારના લોકો વચ્ચે ઝઘડા થતા રહે છે.

04/05 Vastu Tips

Vastu Tips

ઘરનું ગંદુ રસોડું અને બાથરૂમ મુખ્ય વાસ્તુ દોષમાંથી એક છે. જે ઘરમાં રસોડું અને બાથરુમ ગંદા હોય તે ઘરમાં સંપત્તિ ક્યારેય ટકતી નથી. આવા ઘરમાં ક્યારેય માતા લક્ષ્મીનો વાસ નથી થતો.

Table of Contents

તમે આ પણ વાંચી શકો છો

આ છે દેશના સૌથી મોંઘા વિસ્તાર. જ્યાં અમીરો પણ નથી ખરીદી શકતા પ્રોપટી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે