Home Main આ દિવાળી એ 100 વર્ષ જૂના દીવામાંથી ફેલાશે ઉજાશ, વડોદરાના મ્યૂઝિયમમાંથી બહાર...

આ દિવાળી એ 100 વર્ષ જૂના દીવામાંથી ફેલાશે ઉજાશ, વડોદરાના મ્યૂઝિયમમાંથી બહાર આવશે ખજાનો

0
614
દિવળા
દિવળા

વડોદરાના મ્યૂઝિયમમાં 100 વર્ષ જૂના દીવા ઓ આજે પણ સચવાયેલો છે… જેના પર 108 દીવા પ્રગટાવી શકાય છે.. આ દિવાળી એ આ દીવા ઓ ફરી પ્રગટાવાશે ખો દેશ દિવાળી નો તહેવાર ધામધૂમથી ઉજવે છે. દિવાળી ના તહેવારનું મહત્વ અને દિપોત્સવીની પરંપરાનો ઇતિહાસ અનેરો છે. લોકો દીપ પ્રગટાવી દિવાળી ના તહેવારની ઉજવણી કરે છે. ત્યારે વડોદરાના મ્યુઝિયમમાં 100 વર્ષ જુનો દીવડો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. 

ભગવાન રામ લંકા વિજય મેળવીને અયોધ્યા પરત ફર્યા ત્યારે અવધમાં દિવડા પ્રગટાવી દીપોત્સવ મનાવવામાં આવ્યો હતો. દરેક લોકોએ પોતાના ઘરની બહાર અને રાજમાર્ગો પર દીવા પ્રગટાવ્યા હતા. આ જ હેતુથી આજે પણ દિવાળીના તહેવારે લોકો ઘરે ઘરે, દુકાને અને ઓફિસે દીવો પ્રગટાવે છે. આજે માટીના કોડિયાથી શરૂ કરીને ચાઈનીઝ દીવા બજારમાં આવ્યા છે. જેની લોકો ખરીદી કરે છે ત્યારે વડોદરાના ક્માટીબાગમાં બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરીમાં 19 મી સદીનો 100 વર્ષ પહેલાં બનેલો દીવો સચવાયેલો છે. પિત્તળમાં બનેલો આ દિવો હાથી પર બનાવવામાં આવ્યો હતો. 24 નાની દીવી, તેના પર મોટો દીવો અને દીપ લક્ષ્મીનું સુંદર નિર્માણ કરવા આવ્યું છે. આ આલિશાન કંડારેલા દીવા પર 108 દીવા પ્રગટાવી શકાય છે.

19 મી સદીના દીવડાની કલાકૃતિ સંસ્કૃતિના કલા વારસાના દર્શન કરાવે છે. આ વિશે વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરીના ક્યુરેટર કિરણ વરિયાએ જણાવ્યું કે, મહારાજ સયાજીરાવ ગાયકવાડે શરૂ કરેલા મ્યુઝિયમમાં અનેક અલભ્ય વસ્તુઓ સચાયેલી છે. જોકે 100 વર્ષા જૂનો દિવી મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વર્ષો પહેલા હિન્દુ સંસ્કૃતિના તહેવારોની ઉજવણીનો વૈભવને લોકો જાણી રહ્યા છે. લોકો 100 વર્ષ જુનો દીવો આજે નિહાળી આશ્ચર્યચકિત પણ થઈ રહ્યા છે. આપણી સંસ્કૃતિને જાણવી હોય તો આપણા વારસાને સમજવો જોઈએ રામાયણ અને દીપોત્સવી આપણી ધાર્મિક પરંપરા આજે પણ અવિરત ચાલી રહી છે. જોકે સમય જતાં ઉત્સવની ઉજવણીમાં બદલાવ આવી રહ્યા છે તે પણ વાસ્તવિકતા છે. 

વડોદરાના મ્યૂઝિયમમાં 100 વર્ષ જૂના દીવા ઓ આજે પણ સચવાયેલો છે… જેના પર 108 દીવા પ્રગટાવી શકાય છે.. આ દિવાળી એ આ દીવા ઓ ફરી પ્રગટાવાશે ખો દેશ દિવાળી નો તહેવાર ધામધૂમથી ઉજવે છે. દિવાળી ના તહેવારનું મહત્વ અને દિપોત્સવીની પરંપરાનો ઇતિહાસ અનેરો છે. લોકો દીપ પ્રગટાવી દિવાળી ના તહેવારની ઉજવણી કરે છે. ત્યારે વડોદરાના મ્યુઝિયમમાં 100 વર્ષ જુનો દીવડો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. 

ભગવાન રામ લંકા વિજય મેળવીને અયોધ્યા પરત ફર્યા ત્યારે અવધમાં દિવડા પ્રગટાવી દીપોત્સવ મનાવવામાં આવ્યો હતો. દરેક લોકોએ પોતાના ઘરની બહાર અને રાજમાર્ગો પર દીવા પ્રગટાવ્યા હતા. આ જ હેતુથી આજે પણ દિવાળીના તહેવારે લોકો ઘરે ઘરે, દુકાને અને ઓફિસે દીવો પ્રગટાવે છે. આજે માટીના કોડિયાથી શરૂ કરીને ચાઈનીઝ દીવા બજારમાં આવ્યા છે. જેની લોકો ખરીદી કરે છે ત્યારે વડોદરાના ક્માટીબાગમાં બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરીમાં 19 મી સદીનો 100 વર્ષ પહેલાં બનેલો દીવો સચવાયેલો છે. પિત્તળમાં બનેલો આ દિવો હાથી પર બનાવવામાં આવ્યો હતો. 24 નાની દીવી, તેના પર મોટો દીવો અને દીપ લક્ષ્મીનું સુંદર નિર્માણ કરવા આવ્યું છે. આ આલિશાન કંડારેલા દીવા પર 108 દીવા પ્રગટાવી શકાય છે. 19 મી સદીના દીવડાની કલાકૃતિ સંસ્કૃતિના કલા વારસાના દર્શન કરાવે છે. આ વિશે વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરીના ક્યુરેટર કિરણ વરિયાએ જણાવ્યું કે, મહારાજ સયાજીરાવ ગાયકવાડે શરૂ કરેલા મ્યુઝિયમમાં અનેક અલભ્ય વસ્તુઓ સચાયેલી છે. જોકે 100 વર્ષા જૂનો દિવી મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વર્ષો પહેલા હિન્દુ સંસ્કૃતિના તહેવારોની ઉજવણીનો વૈભવને લોકો જાણી રહ્યા છે. લોકો 100 વર્ષ જુનો દીવો આજે નિહાળી આશ્ચર્યચકિત પણ થઈ રહ્યા છે. આપણી સંસ્કૃતિને જાણવી હોય તો આપણા વારસાને સમજવો જોઈએ રામાયણ અને દીપોત્સવી આપણી ધાર્મિક પરંપરા આજે પણ અવિરત ચાલી રહી છે. જોકે સમય જતાં ઉત્સવની ઉજવણીમાં બદલાવ આવી રહ્યા છે તે પણ વાસ્તવિકતા છે. 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે