ઉત્તરાખંડ સરકારના કેબિનેટ મંત્રીનું નિધન

0
234

ઉત્તરાખંડ સરકારના કેબિનેટ મંત્રી ચંદન રામ દાસનું બુધવારે અવસાન થયું છે.તેમની તબિયત લથડતા તેમને સારવાર અર્થે બાંગેશ્વર જિલ્લા હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ઉત્તરાખંડ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેમના નિધન પર શોક વ્યકત કર્યો છે . ચંદન રામ દાસે 43 વર્ષ પહેલા તેમના રાજ્કીય કારર્કિદીની શરૂઆત કરી હતી  માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ