અમદાવાદમાં વાતાવરણમાં પલટો

0
55

રાજ્યમાં કોમસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.ત્યારે અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.અમદાવાદમાં સવારથી જ વાદળછાયુ વાતવરણ જોવા મળ્યું હતું.ત્યારબાદ  સાંજે અમદાવાદના જુદા-જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.અમદાવાદના બોપલ,એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા.હવામાન વિભાગે અમદાવાદ,ગાંધીનગર, કચ્છ, બનાસકાંઠામાં કોમસમી વરસાદની આગાહી કરી છે માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ