શું ઝડપથી વજન વધારવા માંગો છો..?

વજન વધારવા કિસમિસ અને 4-6 અંજીરને રાતભર પાણીમાં પલાળી રાખો અને બીજા દિવસે સવારે ખાઈ શકો છો.

અંજીર આપણને વજન વધારવામાં મદદ કરી શકે છે

દૂધ સાથે અંજીર- વજન વધારવા માટે તમે અંજીર અને દૂધનું સેવન કરી શકો છો.

અંજીર ખીર- જો તમે મીઠાઈ ખાવાના શોખીન છો તો તમે તમારા આહારમાં અંજીરનો હલવો સામેલ કરી શકો છો.

અંજીર અને કિસમિસ- અંજીર અને કિસમિસ બંનેમાં હેલ્ધી ફેટ હોય છે.

અંજીરમાં પોટેશિયમ, મિનરલ્સ, કેલ્શિયમ અને વિટામિન્સના ગુણો પુષ્કળ પ્રમાણમાં હોય છે