HomeDeshપૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું નિધન

પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું નિધન

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી નેતા પ્રકાશ સિંહ બાદલનું  95 વર્ષની વયે નિધન થયું છે. મોહાલીની હોસ્પિટલમાં તેમને અંતિમ શ્વાસ લીધાં હતા. શિરોમણી અકાલી દળ એસએડીના વરિષ્ઠ નેતાને એક અઠવાડિયા પહેલા શ્વાસની તકલીફની ફરિયાદ હતી. ત્યાર બાદ તેમને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ગઈકાલે  સાંજે તેમનું અવસાન થયું હતું. દિવંગત પ્રકાશ સિંહ બાદલના અંતિમ સંસ્કાર તેમના ગામ બઠિંડામાં કરવામાં આવશે .જુઓ વીઆર લાઈવ પર આપ યુ -ટ્યુબ પર પણ વીઆર લાઈવને નિહાળી શકો છો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments