HomeGujaratસુદાનમાંથી ગુજરાતીઓને બહાર કાઢવામાં આવ્યાં

સુદાનમાંથી ગુજરાતીઓને બહાર કાઢવામાં આવ્યાં

સુદાનમાં ગૃહ યુધ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ માં અનેક દેશ ના નાગરિકો ફસાયા છે ભારત સરકાર દ્રારા ભારતના નાગરિકો ને સૌથી પહેલા ત્યાંથી બહાર કાઢવામાં આવી રહયા છે. ઓપરેશન કાવેરી હેઠળ ભારતીયો ને પરત લાવામાં આવી રહ્યાં છે. જેમાંથી 38 ગુજરાતીઓને સુદાનમાંથી બહાર કાઠવામાં આવ્યાં છે.આ તમામ 38 ગુજરાતીઓ મોડી રાત્રે મુંબઈ પહોચી જશે. માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments