HomeGujaratરાજ્યમાં ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર  સહિત કચ્છમાં કમોસમી વરસાદની આગાહી  કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 30 થી 40 કિલોમિટરની ઝડપે પવન ફુંકાશે.30 મેંના રોજ કચ્છમાં પણ હવામન વિભાગે વરસાદની આગાહી કરી છે.સોમવારે અમરેલી ,બનાસકાંઠમાં વરસાદનું અનુમાન છે. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments