HomeGujaratખંભાળિયા દ્વારકા નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત,૧ મોત

ખંભાળિયા દ્વારકા નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત,૧ મોત

ખંભાળિયા દ્વારકા નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં લીંબડી નજીક એક ફોર વ્હીલ પલ્ટી ખાઇ જતાં 1 મહિલાનું દુઃખદ મોત નીપજ્યું છે. કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આ દર્દનાક ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં બાળક સહિત કુલ 4 લોકોને ઈજાઓ પહોંચી છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર અપાઈ છે. બાળકને વધુ ઇજા થવાથી તેને રાજકોટ રીફર કરાયો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments