Home State Gujarat રાજ્યમાં સાર્વત્રિક વરસાદ

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ

0
456

દહેગામમાં વરસ્યો વરસાદ

વાતાવરણમાં પ્રસરી ઠંડક

માર્ગો પર ભરાયા પાણી

સાર્વત્રિક વરસાદ રાજ્યમાં જોવા મળી રહ્યો છે. સાર્વત્રિક વરસાદને પગલે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં ગાજવીજ અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.જેના કારણે  નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી બાજુ ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં  ઠંડક પ્રસરી હતી.દહેગામ તાલુકામાં ચાર થી છ વાગ્યા સુધીમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો હતો

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ

વસ્ત્રાલ વિસ્તારમાં પાણી ભરાયાં

પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્અયો છે. ત્યારે અમદાવાદમાં બપોરના સમયે હવામાન ખાતાની આગાહી મુજબ અમદાવાદના પૂર્વ  વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો.જેના કારણે અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ ઓઢવ નિકોલ બાપુનગર અમરાઈવાડી હાથીજણ રામોલ માં વરસાદનું ધમાકેદાર આગમન થયું હતું. ધમાકેદાર વરસાદ વચ્ચે વસ્ત્રાલ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયાં ના દૃશ્યો જોવા મળ્યા કોર્પોરેશન ની પ્રીમોન્સુન ની કામગીરી ના ઉડ્યા ધજાગરા ઉડ઼્યા હતા. માત્ર 1થી 2 ઇંચ વરસાદ માં વસ્ત્રાલ માં પાણી ભરાયાં હતાંજૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. વિસાવદરમાં સવારથી બપોર સુધીમાં સાડાપાંચ ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં છેલ્લા દોઢ દિવસમાં રેકોર્ડબ્રેક 22 ઇંચ વરસાદ પડ્યો છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ

વસ્ત્રાલ વિસ્તારમાં પાણી ભરાયાં

પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી

અમદાવાદમાં બપોરના સમયે હવામાન ખાતાની આગાહી મુજબ અમદાવાદના પૂર્વ  વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો.જેના કારણે અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ ઓઢવ નિકોલ બાપુનગર અમરાઈવાડી હાથીજણ રામોલ માં વરસાદનું ધમાકેદાર આગમન થયું હતું. ધમાકેદાર વરસાદ વચ્ચે વસ્ત્રાલ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયાં ના દૃશ્યો જોવા મળ્યા કોર્પોરેશન ની પ્રીમોન્સુન ની કામગીરી ના ઉડ્યા ધજાગરા ઉડ઼્યા હતા. માત્ર 1થી 2 ઇંચ વરસાદ માં વસ્ત્રાલ માં પાણી ભરાયાં હતાં

રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ

લીમડી અમદાવાદ હાઈવે પર પાણી ભરાયા

ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન

એન્કર

રાજ્યમાં સાર્વત્રીક મેઘ મહેર જોવા મળી રહી છે.સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે તરાજી સર્જાઈ છે.ત્યારે વરસાદને કારણે  લીમડી અમદાવાદ હાઈવે કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાયાના દ્રષ્યો કેમેરામાં કદ થયા છે. ખેડૂતોના પાક વરસાદમાં ધોવાયા છે.જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે.  

વાંચો અહીં સંસદનું ચોમાસુ સત્ર કયારથી શરૂ થશે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે