HomeAhmedabadકેન્દ્રિય મંત્રી અમિત શાહે કર્યો વિકાસ કામોનો લોકાર્પણ

કેન્દ્રિય મંત્રી અમિત શાહે કર્યો વિકાસ કામોનો લોકાર્પણ

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે હતા,,ત્યારે તેઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત 350 કરોડ ઉપરાંતના વિકાસ કામોના લોકાર્પણ કર્યા,જેમા તળાવો, ઇડબ્લુએસના મકાનો,, વોટર ડીસ્ટ્રીબ્યુશન, બગીચાઓનો ઉદ્ઘટાન કર્યો હતો, મહત્વપુર્ણ બાબત એ છેકે 2500થી વધુ લોકોને ડ્રોના માધ્યમથી મકાનો એલોટ કરાયા હતા, કાર્યક્રમમાં સીએમ ભુપેન્દ્ર્ પટેલ સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના નેતાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments