HomeGujaratકેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત પ્રવાસે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત પ્રવાસે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતન પ્રવાસે છે.તેમણે દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધાર્યા છે. ત્યારે ગૃહમંત્રીએ દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીસદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીને ગ્રંથ-ઉપવસ્ત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.આ તકે શારદાપીઠના નારાયણનંદ બ્રહ્મચારીજી, શારદાપીઠના આચાર્ય અશ્વિનભાઈ પુરોહિત, સાંસદ પૂનમબેન માડમ, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments