YouTube: શું તમે યુટ્યુબર બનવાનું વિચારી રહ્યા છો? તો પહેલા જાણી લો આ…

0
85
YouTube: શું તમે યુટ્યુબર બનવાનું વિચારી રહ્યા છો? તો પહેલા જાણી લો પૈસાનો હિસાબ...
YouTube: શું તમે યુટ્યુબર બનવાનું વિચારી રહ્યા છો? તો પહેલા જાણી લો પૈસાનો હિસાબ...

YouTube: Google ની માલિકીની યુટ્યુબને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર એવા લોકોને ચોંકાવી શકે છે જેઓ યુટ્યુબર બનવાનું (becoming YouTubers) વિચારી રહ્યા છે. કારણ કે હવે યુટ્યુબ તેની નીતિને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે.

YouTube એ પ્લેટફોર્મ પરથી 2.25 મિલિયન વીડિયો હટાવી દીધા છે. આશ્ચર્યની વાત એ છે કે આ તમામ વીડિયો ભારતમાંથી હટાવી દેવામાં આવ્યા છે. કંપનીનું કહેવું છે કે તેઓએ કોમ્યુનીટી ગાઈડલાઇડ લાઇનનું ઉલ્લંઘન કર્યું છે. આ જ કારણ છે કે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. યુટ્યુબ દ્વારા આ અંગેનો એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

YouTube: શું તમે યુટ્યુબર બનવાનું વિચારી રહ્યા છો? તો પહેલા જાણી લો પૈસાનો હિસાબ...
YouTube: શું તમે યુટ્યુબર બનવાનું વિચારી રહ્યા છો? તો પહેલા જાણી લો પૈસાનો હિસાબ…

YouTube એ મિલિયન વીડિયો હટાવી દીધા

ઑક્ટોબર અને ડિસેમ્બર 2023 વચ્ચે હટાવવામાં આવેલા આ સૌથી વધુ વીડિયો છે. યુટ્યુબ દ્વારા 30 દેશોમાં આવું કરવામાં આવ્યું છે, પરંતુ ભારતમાં આ આંકડો સૌથી વધુ (2.25 મિલિયન) છે. સિંગાપોર (1,243,871) અને અમેરિકા (788,354) અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. આ યાદીમાં સૌથી છેલ્લે ઈરાકનું નામ આવે છે જેના 41,176 વીડિયો છે.

કયા વિડીયો કરવામાં આવ્યા ડિલીટ

વૈશ્વિક સ્તરે, યુટ્યુબ પરથી 9 મિલિયન વીડિયો દૂર કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, યુટ્યુબ દ્વારા આ એક મોટી કાર્યવાહી કહી શકાય.

આમાં, લગભગ 53.46 ટકા વીડિયો ત્યારે જ દૂર કરવામાં આવ્યા જ્યારે તેને એક પણ વ્યુ ન મળ્યો હોય.

તે જ સમયે, 1 થી 10 વ્યૂ વચ્ચે 27.07 ટકા વીડિયો દૂર કરવામાં આવ્યા હતા. યુટ્યુબે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે.

YouTube: શું તમે યુટ્યુબર બનવાનું વિચારી રહ્યા છો? તો પહેલા જાણી લો પૈસાનો હિસાબ...

Youtuber બનતા પહેલા આ જાણો

YouTube કોમ્યુનીટી ગાઈડલાઇડ લાઇન વિશે ખૂબ જ ગંભીર છે. આના કારણે અપલોડર્સને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કંઈપણ અપલોડ કરતા પહેલા પણ તમારે ચેક ક્રોસ કરવું જોઈએ. ડુપ્લિકેટ સામગ્રી પણ આનો એક ભાગ હતો.

YouTube એ Q4 2023 માં લગભગ 20 મિલિયન ચેનલો દૂર કરી છે. સ્પામ નીતિને પણ ગંભીરતાથી લેવામાં આવી રહી છે. યુટ્યુબ કોમેન્ટ પર પણ કાર્યવાહી કરી રહ્યું છે, વિવાદાસ્પદ કોમેન્ટ ઓટોમેટીક ડીલીટ થઈ રહી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો