HomeDeshમોદી મંત્રીમંડળમાં થશે અંતિમ ફેરફાર

મોદી મંત્રીમંડળમાં થશે અંતિમ ફેરફાર

ભાજપ કરશે સંગઠનમાં 10મી જૂનથી પહેલા ફેરફાર

દેશમાં આ વર્ષે પંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને તાજેતરમાં કર્ણાટક વિધાનસભામાં હારનો સામનો કાર્ય બાદ આગામી વર્ષે યોજનાર લોકસભા ચૂંટણી માટે ભાજપ સરકાર અત્યારથીજ તૈયારીઓમાં લાગી ગઈ છે અને કેન્દ્ર સરકારમાં મોટા ફેરફારો આવનારા દિવસોમાં આવી શકે છે.

સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છેકે 10 જુન પહેલા સંગઠન અને સરકારમાં યુવાનોને તક આપવામાં આવશે. એક વ્યુહરચનાના ભાગ રૂપે આ સૂચિત ફેરફારો દેશભરમાં યોજાનારી આગામી ચૂંટણીને લઈને કરવામાં આવશે.

અહી ઉલ્લેખનીય છેકેમહિનાના અંતમાં જનસંપર્ક અભિયાન પણ દેશભરમાં ભાજપ દ્વારા કરવામાં આવશે .

વધુ સમાચાર માટે જોતા રહો વી આર લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments