Home Main મુકેશ અંબાણીને 400 કરોડની ધમકી આપનાર ગુજરાતી નીકળ્યો, કુલ બે આરોપીઓની ધરપકડ

મુકેશ અંબાણીને 400 કરોડની ધમકી આપનાર ગુજરાતી નીકળ્યો, કુલ બે આરોપીઓની ધરપકડ

0
808
મુકેશ અંબાણી
મુકેશ અંબાણી

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકી આપનાર ગુજરાતી નીકળ્યો… મુંબઈ ક્રાઈમ બ્રાંચે ગાંધીનગરથી ધમકી આપનારની કરી ધરપકડ… બી.કોમનો અભ્યાસ કરનાર રાજવીર ખંતે મુકેશ અંબાણી પાસે માગી હતી 400 કરોડની ખંડણી..ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ઈમેલ પર પાંચ વખત પૈસા આપવાની અથવા મારી નાખવાની ધમકી આપનાર બે યુવાનોની ધરપકડ થઈ છે જેમાં એક ગુજરાતી છે. આ ગુજરાતી અમદાવાદનો હોવાનું જણાવાઈ રહ્યું છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ શનિવારે બે યુવાનોની ધરપકડ કરી છે જેમાં એક 19 વર્ષીય તેલંગાણાનો યુવાન અને 21 વર્ષનો ગુજરાતી યુવાન સામેલ છે. 

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ઈમેઈલ પર ધમકી આપનાર બે શખ્શોની પોલીસે ધરપકડ છે. જેમાં ગણેશ રમેશ વનરાધિપતિ નામના યુવકની તેલંગાણાના વારંગલથી ધરપકડ કરાઈ છે. જ્યારે અન્ય એક શખ્સ અમદાવાદનો હોવાનું સામે આવ્યું છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકી આપવા અને 400 કરોડની માંગ કરનાર આરોપીની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના ગાંધીનગરથી ધરપકડ કરી છે. આ આરોપીનું નામ રાજવીર ખંત છે. 

ગાંવદેવીમાં  IPC 387, 506(2) અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં શાબાદ ખાન નામના ઈમેઈલથી અલગ અલગ ઉદ્યોગપતિઓને ધમકીભર્યો મેઈલ મોકલતો હતો, રૂપિયાની માંગ અને રૂપિયા ન આપવા પર જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી. તેમાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચ રાજવીર ખંતની ગુજરાતથી ધરપકડ કરી છે. તે બી.કોમનો વિદ્યાર્થી છે. તેણે  MailFace.com અને ડાર્ક વેબનો ઉપયોગ કરીને ઉદ્યોગપતિના કંપનીના ઓફિશિયલ મેઈલ આઈડ પર મેઈલ મોકકલ્યો હતો. કુલ મળીને 5 મેઈલ મોકલવામાં આવ્યા હતા. 

તેમની પાસેથી 2 મોબાઈલ ફોન અને કમ્પ્યૂટર ડેસ્કડોપ જપ્ત કરવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, બંનેએ ઉદ્યોગપતિને ધમકી આપી હતી. શાદાબ ખાન મેલ ફેસ.કોમ આઈડીથી ધમકીભર્યો મેઈલ મોકલવામાં આવ્યો હતો. આરોપીઓ કમ્પ્યૂટરના જાણકાર  હતા.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે