HomeAhmedabadજામ ખંભાળિયા હાઇવે પરથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા ખળભળાટ

જામ ખંભાળિયા હાઇવે પરથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા ખળભળાટ

જામ ખંભાળિયા હાઇવે પરથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો છે. એક કંપની નજીક પુલ નીચેથી મૃતદેહ મળી આવતા અહીં ખળભળાટ મચી જવા માપ્યો છે. ખંભાળીયા પોલીસને આ અંગેની જાણ થતા જ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આગળની તજવીજ હાથ ધરી હતી. અજાણ્યા પુરૂષના મોતનું હજુ પણ રહસ્ય અકબંધ છે. આ મામલે વધુ તપાસ શરુ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments