HomeGujaratસુરત સિવિલ હોસ્પિટલમાં ધૂળ ખાઈ રહેલા વેન્ટિલેટર્સને લઇ તંત્ર એક્શનમાં

સુરત સિવિલ હોસ્પિટલમાં ધૂળ ખાઈ રહેલા વેન્ટિલેટર્સને લઇ તંત્ર એક્શનમાં

વેન્ટિલેટર્સની સાફ સફાઈ કરીને કવર ઢાંકવાની કામગીરી કરાઈ

સુરત સિવિલ હોસ્પિટલમાં ૧૦૦ જેટલા વેન્ટિલેટરના હાલ બેહાલ હોવાના અહેવાલ પ્રસારિત થતા જ તંત્ર હરકતમાં આવી ગયું છે. વહીવટી તંત્ર દ્વારા આ વેન્ટિલેટર્સની સાફ સફાઈ કરાવવામાં આવી છે. જે વેન્ટિલેટર પર ધૂળના થર જામી ગયા હતા, તે વેન્ટિલેટરોની યોગ્ય રીતે સફાઈ કરાઈ છે. આ ઉપરાંત, કવર પણ ઢાંકી દેવામાં આવ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments