Home Breaking News Sunita Williams : કલ્પના ચાવલાને યાદ કરીને હજુ પણ ભારત ધ્રુજારી અનુભવે...

Sunita Williams : કલ્પના ચાવલાને યાદ કરીને હજુ પણ ભારત ધ્રુજારી અનુભવે છે ત્યારે વધુ એક ઘટનાના અંદાજથી લોકોની ચિંતા વધી

0
1158
Sunita Williams
Sunita Williams

Sunita Williams :  આજથી લગભગ 21 વર્ષ પહેલા અવકાશમાં જનાર પ્રથમ ભારતીય મહિલા કલ્પના ચાવલા સ્પેસ મિશન દરમિયાન અકસ્માતનો શિકાર બની હતી. 2003માં તે દિવસે, સ્પેસક્રાફ્ટ કોલંબિયા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતાની સાથે જ ક્રેશ થઈ ગયું હતું. ત્યારે નાસા ફરી એકવાર આવી કોઈ દુર્ઘટનાને લઈને ફરીવાર ચિંતામાં આવી ગયું છે, કારણ કે ભારતીય મૂળની અન્ય એસ્ટ્રોનેટ સુનિતા વિલિયમ્સના પૃથ્વી પર પાછા ફરવાના પ્રયાસો ત્રણ વખત રોકવા પડ્યા છે.

Sunita Williams

Sunita Williams :  સુનિતા વિલિયમ્સ અને અન્ય એસ્ટ્રોનેટને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર લઈ જનારા બોઈંગ સ્ટારલાઈનર ને લઈને મોટા સમાચાર આવ્યા છે. જેમાં સ્પેસક્રાફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા એસ્ટ્રોનેટને પૃથ્વી પર પાછા લાવવામાં વિલંબ થઈ રહ્યો છે. ત્યારે હવે ભારતીય મૂળના એસ્ટ્રોનેટ સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ક્યારે આવશે તે સવાલ સર્જાયો છે. 

Sunita Williams

Sunita Williams :  બોઈંગ સ્ટારલાઈનરના એસ્ટ્રોનેટઓએ જ્યારથી તેમની સ્પેસ સેન્ટર પર જવાનો પ્લાન કર્યો છે, ત્યારથી કોઈને કોઈ સમસ્યા સામે આવી રહી છે. બે વખત ટેકનિકલ ખામીઓ બાદ એસ્ટ્રોનેટઓને ત્રીજી વખત ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર  પર રવાના કરવામાં આવ્યા હતા. ત્યારે હવે સ્પેસક્રાફ્ટમાં ખામી સર્જાતા તેઓ ISSમાંથી પાછા આવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ મામલે એન્જિનિયર્સનું કહેવું છે કે ટૂંક સમયમાં સ્પેસક્રાફ્ટની ખામીને દૂર કરીને એસ્ટ્રોનેટને પૃથ્વી પર પરત લાવવામાં આવશે.

Sunita Williams :  હાર્મની મોડ્યુલમાં ફક્ત મર્યાદિત ઈંધણ જ બચ્યું 

Sunita Williams

Sunita Williams :  સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટનું રિટર્ન મોડ્યુલ ISSના હાર્મની મોડ્યુલ પર રોકાય ગયું છે. જો કે, હાર્મની મોડ્યુલમાં ફક્ત મર્યાદિત ઈંધણ જ બચ્યું છે. તો બીજી તરફ સ્ટારલાઈનમાં પાંચ જગ્યાએથી હિલિયમ લીકેજને કારણે પરત ફરવાની યાત્રા શરૂ થઈ શકી નથી. એક અહેવાલ મુજબ, સ્ટારલાઈનર પાસે પાંચ થ્રસ્ટર્સ છે જેણે કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ મામલે નાસાએ એક મોટી માહિતી આપતા કહ્યું છે કે એસ્ટ્રોનેટઓના પ્રથમ ટીમને લઈ જનાર સ્ટારલાઈનરની વાપસી મોકુફ રાખવામાં આવી છે. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે