Home Gujarat Ahmedabad Gujarat Rain forecast  : આગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Gujarat Rain forecast  : આગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

0
1065
Gujarat Rain forecast
Gujarat Rain forecast

Gujarat Rain forecast  : રાજ્યમાં આ વર્ષે ચોમાસાનું 4 દિવસ વહેલું આગમન થયું હતું પરંતુ, છેલ્લા 12 દિવસથી ચોમાસું નવસારી જિલ્લામાં જ અટવાયેલું રહ્યું હતું. જો કે, હવે નવસારીથી ધીમે ધીમે ચોમાસુ આગળ વધતા રાજ્યના અન્ય ઝોનમાં પણ ઘોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, આ સાથે  સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી પણ કરવામાં આવી છે,

Gujarat Rain forecast

Gujarat Rain forecast  :  ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ

દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે,   જે અંતર્ગત  નર્મદા,તાપી,ડાંગ,વલસાડમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ સાથે ભરૂચ,સુરત,નવસારી,ડાંગ,અમરેલી અને ગીરસોમનાથમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે,  આ સાથે  અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે,  

Gujarat Rain forecast  :  રાજ્યના 11 જિલ્લાઓમાં  હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. તો જૂનાગઢ અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

Gujarat Rain forecast  :  સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. તો દીવમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. આગામી પાંચ દિવસમાં વેગ પકડી ગુજરાત અને મધ્યપ્રદેશ તરફ આગળ વધશે. આગામી ચાર પાંચ દિવસ કેરળ, કોંકણ ગોવા,મધ્ય મહારાષ્ટ્ર અને દિલ્લીમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે.

Gujarat Rain forecast  :  બનાસકાંઠા, પાટણ,મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં ખેડા, આણંદ, દાહોદ, આગામી ત્રણ કલાકમાં  વરસાદની આગાહી કરવામાં આવી છે. મહીસાગર, વડોદરા,છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત,ડાંગ, તાપીમાં ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે