HomeGujaratયુવરાજ સિહને ફરીથી મોકલાયું સમન્સ,21મીએ હાજર રહેવા ફરમાન

યુવરાજ સિહને ફરીથી મોકલાયું સમન્સ,21મીએ હાજર રહેવા ફરમાન

વિદ્યાર્થી નેતા યુવરાજ સિહ જાડેજાને ભાવનગર પોલીસે ફરી એક વાર સમન્સ મોકલ્યું છે, તમને જણાવી દઇએ ડમી કાંડમાં યુવરાજ સિહની પુછ પરછ કરવા માટે ભાવનગર પોલીસે 19મી એપ્રિલ એટલે કે બુધવારે હાજર રહેવા નોટિસ મોકલી હતી, પણ તબિયત સારુ ન હોવાનું કહીને યુવરાજ સિહ જાડેજાએ 10 દિવસનો સમય માગ્યો હતો, પણ પોલીસે તેમને ત્રણ દિવસનો સમય આપ્યો છે,,અને 21 એપ્રિલે હાજર રહેવા આદેશ  સમન્સ  મોકલ્યો છે,,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments