Home Stock Market Stock Market Fall : RBI ની જાહેરાતથી નારાજ શેર માર્કેટ, થયો મોટો...

Stock Market Fall : RBI ની જાહેરાતથી નારાજ શેર માર્કેટ, થયો મોટો કડાકો  

0
701
Stock Market Fall
Stock Market Fall

Stock Market Fall : ભારતીય રિઝર્વ બેન્ક એટલે કે RBIએ મોનિટરી પોલિસી બેઠકના પરિણામો જાહેર કરી દીધા અને આ વખતે સતત છઠ્ઠી વાર પોલિસી રેટ યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો હતો. એટલે કે રેપો રેટ 6.5 ટકાના દરે યથાવત્ રાખવાની જાહેરાત કરાઈ. જોકે આરબીઆઈની આ જાહેરાત શેરબજારને માફક નહોતી આવી અને થોડીક જ વારમાં માર્કેટમાં કડાકો બોલાઈ ગયો હતો.  

Stock Market Fall

Stock Market Fall  : સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે ટ્રેડિંગની શરૂઆત તો ગ્રીન સિગ્નલ સાથે થઇ હતી પરંતુ 10 વાગ્યા પછી જ્યારે આરબીઆઈ ગવર્નર દ્વારા મોનિટરી પોલિસી બેઠકનાં પરિણામો જાહેર કરાયા કે તેના બાદ તરત જ સેન્સેક્સ (Sensex)માં 694.05 પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો અને તે 71457 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ પહેલાં જ્યારે બજારની શરૂ ગ્રીન શરૂઆત થઇ હતી ત્યારે BSE Sensex 209.53 પોઈન્ટ એટલે કે 0.29 ટકાના ઉછાળા સાથે 72,361.53 પર તેજી બતાવી રહ્યો હતો. 

Stock Market Fall  : નિફ્ટીમાં પણ કડાકો 

Stock Market Fall

સેન્સેક્સની જેમ નિફ્ટીમાં પણ આરબીઆઈની જાહેરાત રેડ નિશાન જોવા મળ્યું. સ્ટોક માર્કેટની શરૂઆતમાં નિફ્ટી 60.30 પોઇન્ટ સાથે 0.27 ટકાની લીડ મેળવી 21,990.80 પર ટ્રેડ થઇ રહી હતી પરંતુ આરબીઆઈની જાહેરાત બાદ તેમાં કડાકો બોલાયો અને અહેવાલ લખવા સુધીમાં તેમાં 192.40 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો હતો અને તે લપસીને 21,738.45 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહી હતી. 

Stock Market Fall

નોંધનીય છે કે ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIએ MPC મીટિંગનાં પરિણામો જાહેર કર્યા છે અને આ વખતે પણ પોલિસી રેટ (રેપોરેટ)માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે 6.5 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે. સામાન્ય લોકોની જેમ ભારતીય શેરબજારની નજર પણ ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પર ટકેલી હતી. પરંતુ, તેણે રેપોરેટમાં કોઈપણ ફેરફારને નકારી કાઢતાં જ બજાર ઝડપથી લપસી ગયું હતું (Stock Market Fall). નોંધનીય છે કે, સેન્સેક્સ અને નિફ્ટીએ આજે લીલા નિશાન પર શરૂઆત કરી હતી.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે