HomeDil Ni Vat - Programદિલની વાત 1039 | ક્યાંક દારૂબંધી તો ક્યાંક છૂટ ! | VR...

દિલની વાત 1039 | ક્યાંક દારૂબંધી તો ક્યાંક છૂટ ! | VR LIVE

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી !

કાયદાકીય દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિને દારૂ પીને પ્રવેશ કરવા પર પ્રતિબંધ છે.. ગાંધીનગરમાં ગીફ્ટ સીટીમાં દારૂબંધીથી છૂટ આપવામાં આવી છે.ત્યારે ત્યારે પણ ગુજરાતમાં રોજે રોજ ક્યાંકથીને ક્યાંકથી દારૂ મળી આવે છે તો શું આ જ છે ગુજરાતમાં દારૂબંધી..

Dry Day : ડ્રાય ડે એટલે શું ?

૨ ઓક્ટોબરના દિવસને ડ્રાય ડે કહેવામાં આવે છે એ વિષે મિત્રો આપને માહિતી આપીએ તો, બીજી ઓક્ટોબરના દિવસે ગાંધીજીનો જન્મ દિવસ છે તેથી આ દિવસને ડ્રાય ડે કહેવામાં આવે છે.

ગુજરાત સરકારના આ નિર્ણયને જનતાનો કેવો પ્રતિસાદ મળ્યો છે જનતા શું કહે છે જોઈએ,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments