Solar Flare Eruptted : સૂર્યમાં થયો મોટો બ્લાસ્ટ, પૃથ્વી ઝપેટમાં આવતા બચી ગઈ, નાસાએ વિડીઓ કર્યો જાહેર   

0
165
Solar Flare Eruptted
Solar Flare Eruptted

Solar Flare Eruptted  : તમને ખબર છે સૂર્યમાં પણ મોટા વિસ્ફોટો થતા હોય છે, વર્ષ ૨૦૨૪નો પહેલો વિસ્ફોટ 5 દિવસ અગાઉ 5 ફ્રેબુઆરીએ થયો હતો, નસીબની વાત એ છે કે આ વિસ્ફોટ દરમ્યાન  પૃથ્વી આ વિસ્ફોટની લપેટમાં આવતા બચી ગઇ હતી કેમ કે પૃથ્વી આ સૌર જ્વાળાની સીધી ફાયરિંગ લાઈનમાં નહોતી.   

Solar Flare Eruptted

Solar Flare Eruptted: સૂર્યમાં ફરી એકવાર સૌર વિસ્ફોટ થયો છે. જેનો વીડિયો નાસા (NASA) એ શેર કર્યો હતો. વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ ચાલુ વર્ષ 2024 નો પ્રથમ સૌર વિસ્ફોટ હતો જેના લીધે શુક્રવારે દુનિયાના ઘણા ભાગોમાં રેડિયો બ્લેકઆઉટની સ્થિતિ સર્જાઈ હતી. 

Solar Flare Eruptted  : કેટલા વાગ્યે બની આ ઘટના? 

Solar Flare Eruptted

આ વિસ્ફોટ 5 ફેબ્રુઆરીએ સવારે 8 વાગીને 10 મિનિટે બની હતી પણ સારી વાત એ છે કે પૃથ્વી આ વિસ્ફોટની લપેટમાં આવતા બચી ગઇ હતી કેમ કે પૃથ્વી આ સૌર જ્વાળાની સીધી ફાયરિંગ લાઈનમાં નહોતી પરંતુ આ સૌર જ્વાળાને કારણે દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને દક્ષિણ એટલાન્ટિકમાં શોર્ટવેવ રેડિયો કમ્યુનિકેશન ઠપ થઇ ગયું હતું. 

Solar Flare Eruptted  : ક્યાં થયો વિસ્ફોટ? 

Solar Flare Eruptted

અહેવાલ અનુસાર આ સૌર જ્વાળા સન સ્પોટ AR3576 માં થયો હતો. આ સનસ્પોટ 5 ફેબ્રુઆરીએ  M કેટેગરીની સૌર જ્વાળા અને પ્લાઝ્મા વિસ્ફોટથી બન્યું હતું પણ 8 ફેબ્રુઆરીએ આગળ નીકળી ગયું જેના લીધે પૃથ્વી આ સનસ્પોટની સીધી ફાયરિંગ લાઈનથી બહાર થઇ ગઇ હતી. 

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने