HomeBreaking Newsભારતમાં કોરોના નવા...

ભારતમાં કોરોના નવા…

ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા ભારે રાહત મળી છે. નવી યાદી મુજબ, દેશમાં કોરોના નવા ૫૩૫૭ કેસ નોંધાયા છે, જયારે ૩૭૨૬ લોકો સાજા થયા છે. દેશમાં હાલ ડેઈલી પોઝીટીવીટી દર ૩.૩૯ ટકા છે, જયારે વીકલી પોઝીટીવીટી રેટ ૩.૫૪ ટકા પર છે. ભારતમાં હાલમાં ૩૨૮૧૪ કેસ એક્ટીવ છે. દેશમાં રીકવરી રેટ ૯૮.૭૪ ટકા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments