HomeBreaking Newsકર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે મોટો નિર્ણય

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે મોટો નિર્ણય

ડીકે શિવકુમારને કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ પદેથી હટાવાયા

બીએન ચંદ્રરપ્પાને કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયા

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે મોટો નિર્ણય લીધો છે. કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ પદેથી ડીકે શિવકુમારને હટાવી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને બીએન ચંદ્રરપ્પાને કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ચૂંટણીના એક મહિના પહેલા જ શિવકુમારને અચાનક હટાવી દેવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, ડીકે શિવકુમારે અગાઉ કહ્યું હતું કે, તેમને AICC પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે હેઠળ કામ કરવાનું પસંદ છે. આ ઉપરાંત, કર્ણાટકમાં શિવકુમાર અને કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતા સિદ્ધારમૈયા મુખ્યમંત્રી પદની રેસમાં છે, જેથી કોંગ્રેસ હાઈકમાંડ નથી ઇચ્છતું કે ચૂંટણી પહેલા કોઈ ભાગલા પડે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments