HomeDeshસચિન પાયલોટે ગેહલોટ સરકાર વિરુધ્ધ મોરચો ખોલ્યો

સચિન પાયલોટે ગેહલોટ સરકાર વિરુધ્ધ મોરચો ખોલ્યો

સચિન પાયલોટે હવે અશોક ગેહલોટ સરકાર વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે, તેઓએ 11 એપ્રિલે એક દિવસનો અન્નસન કરવાનો એલાન કરી દીધો છે, સચીન પાયલોટે આરોપ લગાવ્યો છે કે ગેહલોત સરકારે ભાજપના સમયમાં ભ્રષ્ટાચારના તપાસનો વાયદો કર્યો હતો, પણ ચાર વરસ થવા છતાં કોઇ નિર્યણ લેવાયો નથી, બધા ભ્રષ્ટાચારમાં સામેલ છે તેવુ પ્રજાને ન લાગવુ જોઇએ, સચિન પાયલોટે ભ્રષ્ટાચારની તપાસને લઇને અશોકગેહલોતને પત્ર પણ લખ્યો હતો, છતાં કોઇ જવાબ મળ્યો નથી, પરિણામે હવે તેઓ અન્નસન પર બેસસે,,પરિણામે રાજસ્થાનથી લઇને દિલ્હી સુધી કોંગ્રેસમાં ચિન્તાની લહેર છવાઇ ગઇ છે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments