Sidhu Moose Wala: સિદ્ધુ મૂસેવાલાના ઘરે ફરી પારણું બંધાશે, સિંગરની માતા ચરણ કૌર માર્ચમાં આપશે બાળકને જન્મ

0
341

Sidhu Moose Wala: દિવંગત પંજાબી ગાયક શુભદીપ સિંહ સિદ્ધુ ઉર્ફે સિદ્ધુ મૂઝવાલાના ચાહકો માટે સારા સમાચાર છે. મૂઝવાલાની માતા ચરણ કૌર ગર્ભવતી છે અને આવતા મહિને બાળકને જન્મ આપશે. ગાયકના કાકા ચમકૌર સિદ્ધુએ આ વાતની પુષ્ટિ કરી હતી.

Sidhu Moose Wala: સિદ્ધુ મૂસેવાલાના ઘરે ફરી પારણું બંધાશે

Sidhu Moose Wala: સિદ્ધુ મૂસેવાલાના ઘરે ફરી પારણું બંધાશે, સિંગરની માતા ચરણ કૌર માર્ચમાં આપશે બાળકને જન્મ

મૂઝવાલા (Sidhu Moose Wala) ની માતા ચરણ કૌરે IVF ની મદદથી ગર્ભ ધારણ કર્યો હતો અને તે મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે.

Sidhu Moose Wala: સિદ્ધુ મૂસેવાલાના ઘરે ફરી પારણું બંધાશે, સિંગરની માતા ચરણ કૌર માર્ચમાં આપશે બાળકને જન્મ

હાલ તમામ પરિણામો સકારાત્મક છે. આ કારણે મૂઝવાલાના માતા-પિતા છેલ્લા ઘણા મહિનાઓથી જોવા મળ્યા નથી અને ન તો તેઓ તેમના પુત્રના ચાહકોને મળ્યા છે.

Sidhu Moose Wala: સિદ્ધુ મૂસેવાલાના ઘરે ફરી પારણું બંધાશે, સિંગરની માતા ચરણ કૌર માર્ચમાં આપશે બાળકને જન્મ
Sidhu Moose Wala: સિદ્ધુ મૂસેવાલાના ઘરે ફરી પારણું બંધાશે, સિંગરની માતા ચરણ કૌર માર્ચમાં આપશે બાળકને જન્મ

કાકા ચમકોર સિદ્ધુ કહે છે કે તેઓ ભગવાનનો આભાર માને છે કે ટૂંક સમયમાં જ તેમના ઘરમાં નવી ખુશીઓ આવવાની છે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे