HomeBreaking Newsસિદ્ધારમૈયા બનશે કર્ણાટકના આગામી મુખ્યમંત્રી

સિદ્ધારમૈયા બનશે કર્ણાટકના આગામી મુખ્યમંત્રી

ડીકે શિવકુમાર બનશે નાયબ મુખ્યમંત્રી

કોંગ્રેસ હાઈકમાન્ડે આખરે નિર્ણય લઇ લીધો છે અને કર્ણાટકના મુખ્યમંત્રી તરીકેનું કોકડું ગૂંચવાયેલું હતું તે ઉકેલ્યું છે . બંને કદાવર નેતાઓ સાથે બેઠકોનો કરીને માનવી લેવામાં આવ્યા છે અને 20 મે નારોજ શપથ સમારોહ યોજાશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments