HomeAhmedabadAMCની હેલ્થ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીની બેઠક યોજાઇ

AMCની હેલ્થ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીની બેઠક યોજાઇ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીની બેઠક યોજાઇ  હતી.બેઠકમાં રિસાયકલ અભિયાન અને રાત્રી સફાઈ અંગે નિર્ણય લેવાયો હતો.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5મી જૂન સુધી મારી લાઈફ મારું સ્વચ્છ શહેર હેઠળ રિસાયકલ અભિયાન શરૂ કરાયું  છે.15મીમે થી 5 જૂન 2023 સુધી સ્વચ્છતા રિસાયકલ અભિયાન ચાલશે.એએમસી  7 ઝોનમાં 15 રિસાયકલ રિયુઝડ સેન્ટરો પર લોકો રિસાયકલ ચીજ વસ્તુઓ આપી શકશે.જેમાં પ્લાસ્ટિકની વસ્તુઓ, કપડાં ,જુના પુસ્તકો સેન્ટરો પર સવારથી બપોરના સમયે આપી શકશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments