HomeArtsકાશ્મીરમાં શાહરૂખ અને તાપસીના નવા ફિલ્મનું શુટિંગ શરૂ

કાશ્મીરમાં શાહરૂખ અને તાપસીના નવા ફિલ્મનું શુટિંગ શરૂ

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા પછી વિકાસની નવી આશાઓ જાગી

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા પછી વિકાસની નવી આશાઓ જાગી છે . પ્રવાસીઓ ખીણમાં પહોંચી રહ્યા છે અને આર્થીક રીતે સ્થાનિકો મજબુત થવાની દિશાને વેગ મળી રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં ફિલ્મ શુટિંગને લઈને પોલીસી બનાવવામાં આવી છે તેને કારણે બોલીવુડ ફિલ્મ નિર્માતાઓ અહી પહેલાની જેમ નવી ફિલ્મ ના શુટિંગ માટે પહોચી રહ્યા છે ત્યારે શાહરૂખ અને તપસીની નવી  ફિલ્મના શુટિંગ માટે પહોંચ્યા ત્યારે સ્થાનીકોમાં આકર્ષણ જમાવ્યું અને એક આશા પણ જગાવી છે. બોલીવુડ સ્ટાર્સના આગમનથી ખીણમાં માત્ર આર્થીક લાભજ નહિ પરંતુ કાશ્મીરને વૈશ્વિક નકશા પર આગળ વધારશે તે નક્કી છે વધુ સમાચાર માટે જોતા રહો VR LIVE  સમાચારોની મહીતી માટે જોતા રહો અમારી વેબ સાઈટ
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments