Home Entertainment Shaitaan Trailer : આ ગુજરાતી ફિલ્મમાંથી અજય દેવગણે બનાવી સુપર થ્રીલર હિન્દી...

Shaitaan Trailer : આ ગુજરાતી ફિલ્મમાંથી અજય દેવગણે બનાવી સુપર થ્રીલર હિન્દી ફિલ્મ ‘શેતાન’ : 8 માર્ચે થશે રીલીઝ  

0
1316
Shaitaan Trailer
Shaitaan Trailer

Shaitaan Trailer :  આમ તો તમે સાઉથની ફિલ્મોનું રીમેક હિન્દીમાં બનેલું ઘણું જોયું હશે, સાઉથની ઘણી ફિલ્મોની રીમેકે  બોલીવુડમાં ધૂમ પણ મચાવી છે, ત્યારે હવે ગુજરાતી મુવીની રીમેક બોલીવુડમાં બની  છે, અને એ ફિલ્મમાં  સુપરસ્ટાર અજય દેવગણ અને આર. માધવન એમાં લીડ રોલ કરી રહ્યા છે. એ કઈ ગુજરાતી મુવી છે જે ગુજરાતમાં ધૂમ મચાવ્યા બાદ હવે બોલીવુડમાં પણ ધૂમ મચાવવા આગામી 8 માર્ચે સિનેમાઘરોમાં રીલીઝ થવા જઈ રહી છે.

Shaitaan Trailer

ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી ખૂબ જ સારી અને સુંદર અર્બન ફિલ્મ બની રહી છે. જે સિનેમાઘરોમાં પણ ખૂબ જ ધૂમ મચાવી રહી છે. ‘હેલ્લારો’, ‘ધ લાસ્ટ શો’ જેવી ફિલ્મ દેશભરમાં ગુજરાતી ફિલ્મનો ડંકો વગાડ્યો હતો. ત્યારે થોડા મહીંના  પહેલા જ રિલીઝ થયેલી ફિલ્મ હવે હિન્દીમાં પણ રિલીઝ થવા જઈ રહી છે. જેમાં લીડ રોલ સુપરસ્ટાર સિંઘમ અજય દેવગણ કરી રહ્યા છે.

Shaitaan Trailer  :  ગુજરાતી ફિલ્મ ‘વશ’નું રીમેક છે ‘શેતાન’  

Shaitaan Trailer

”વશ’ ફિલ્મ મુવી ગુજરાતના લોકોને ખૂબ જ પસંદ પડી હતી. અને અંદાજિત 12 જેટલા સપ્તાહ ગુજરાતના વિવિધ સિનેમા ઘરોમાં ચાલી હતી. આ ફિલ્મમાં એક અલગ જ વિષય પર હોવાથી લોકોને પસંદ પડી હતી. ત્યારે હવે આ ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્માં  હિતેન કુમારનો પાત્ર આર માધવન અને જ્યારે હિતુ કનોડિયાનું પાત્ર અજય દેવગન ભજવશે.”

Shaitaan Trailer :  શું છે ફિલ્મની સ્ટોરી ?

Shaitaan Trailer

Shaitaan Trailer:   ફિલ્મની કહાની એક હસતા રમતા પરિવારની છે. પરિવારના વડા અજય દેવગણ  એક પાયલોટ છે જે પોતાના પરિવાર સાથે ખુશીથી રહે છે. તેના પરિવારમાં તેની વાઇફ અને  દીકરી અને  દીકરો છે. જ્યારે પરિવાર વિકેન્ડમાં પોતાના ફાર્મહાઉસ પર જતો હોય છે ત્યારે રસ્તા તે ચા નાસ્તા માટે ઉભા રહે છે. ત્યારે તેની પાસે ચાના છુટ્ટા પૈસા આપવા માટે નથી હોતા. ત્યારે ચાના પૈસા આર. માધવન આપે છે અને અહીંયાથી જ શરૂ થાય છે ‘ફિલ્મ શેતાનની કહાની.

ચાના છુટ્ટા પૈસા આપ્યા બાદ આર. મ્ધાવન અજય દેવગણના પરિવાર સાથે બેસે છે અને તેની નજર તેની દીકરી પર પડે છે. ત્યારબાદ અજય  પોતાના પરિવાર સાથે ફાર્મહાઉસ પર જતો રહે છે. આર. માધવન પણ તેમને ફોલો કરીને ગાડી બગડી અને ફોન નથી લાગી રહ્યો હોવાનું બહાનું લઇને તેમના ફાર્મહાઉસમાં એન્ટ્રી લે છે. જે જગ્યાએ ફાર્મહાઉસ આવેલું છે નેટવર્કનો પ્રોબ્લમ છે. ફાર્મહાઉસમાં એન્ટ્રી લીધા બાદ આર માધવન  ત્યાંથી જવાનું નામ નથી લેતા અને તે તેની દીકરીને વશમાં કરી લે છે. તેની દીકરી પણ માધવન  જે કહે છે તેને જ ફોલો કરે છે. અને આખી ફિલ્મની કહાની અહી થી આગળ વધે છે,,, ફિલ્મનું ટ્રેલર સામે આવ્યું છે, એક વાર ટ્રેલર પણ જોઈ લો….

Shaitaan Trailer  :  ફિલ્મ શૈતાન આવતા મહિને 8મી માર્ચે રિલીઝ થઈ રહી છે.

ફિલ્મમાં આર માધવનનો વિકરાળ દેખાવ અદ્ભુત છે.  માધવન પહેલીવાર આવા પાત્રમાં જોવા મળી રહ્યો છે અને આ વખતે પણ તેણે પોતાની અભિનય કુશળતા સાબિત કરી છે. વિકાસ બહલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ‘શૈતાન’ આવતા મહિને 8 માર્ચે સિનેમાઘરોમાં રીલિઝ થવા જઈ રહી છે. ફિલ્મના ટ્રેલરે ધૂમ મચાવી દીધી છે, એવી અપેક્ષા છે કે તેને જોવા માટે થિયેટરોમાં ભીડ વધશે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે