Home Desh શારૂખ ખાનના થયા વખાણ,સોશ્યલ મીડિયા પર વખાણ

શારૂખ ખાનના થયા વખાણ,સોશ્યલ મીડિયા પર વખાણ

0
517
શારૂખ ખાનના થયા વખાણ,સોશ્યલ મીડિયા પર વખાણ
શારૂખ ખાનના થયા વખાણ,સોશ્યલ મીડિયા પર વખાણ

આઈસીસી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ

શાહરૂખ ખાન મેચ જોવા પહોંચ્યા હતા

શારૂખ ખાનનો વીડિયો થયો વાયરલ

આશા ભોંસલેનો ખાલી કપ લઈને એક વ્યક્તિને આપતા જોવા મળ્યા

શારૂખ ખાનના થયા વખાણ

આઈસીસી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. આ મેચ જોવા માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અનેક હસ્તીઓ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી હતી. આ દરમિયાન બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન પણ જોવા મળ્યો હતો. મેચ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ફેન્સને શાહરૂખ ખાનની સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી છે. દરેક જણ અભિનેતાના ના વખાણ કરી રહ્યા છે. આખરે શું છે આ વીડિયોમાં? શારૂખ ખાન  આશા ભોંસલેને માન આપતા જોવા મળ્યા.

વીડિયો જોવા અહીં ક્લીક કરો

https://www.instagram.com/its.all.about.my.love.srk___/?utm_source=ig_embed&ig_rid=f7398387-8263-4709-85b4-dc10b210f050

શાહરૂખ ખાનના નમ્ર સ્વભાવ અને શિષ્ટાચારના દરેક જગ્યાએ વખાણ થાય છે. અભિનેતાનું આવું જ વર્તન આ વીડિયોમાં પણ જોવા મળે છે. મેચ દરમિયાન પ્રખ્યાત સિંગર આશા ભોસલે શાહરૂખ ખાનની બાજુમાં બેઠેલી જોવા મળે છે. અભિનેતા ગાયક આશા ભોંસલેનો ખાલી કપ લઈને એક વ્યક્તિને આપતા જોવા મળે છે. વીડિયોમાં, શાહરૂખ ખાન આશા ભોંસલેને પણ પૂછે છે કે શું તેને બીજું કંઈ જોઈએ છે, જે આશા ભોંસલે નકારી કાઢે છે. ત્યારબાદ અભિનેતા મેચનો આનંદ માણવા ગાયક અને જય શાહ વચ્ચે બેસે છે. શાહરૂખ ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શારૂખ ખાનના આ વીડિયોમાં વડીલો પ્રત્યેનો તેમનો આદર જોઈને ચાહકો તેમના વખાણ કરી રહ્યા છે.

વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે