Home Main અરજિત સિંહના અવાજમાં સલમાન ખાને લીધું ‘પ્રભુ કા નામ’

અરજિત સિંહના અવાજમાં સલમાન ખાને લીધું ‘પ્રભુ કા નામ’

0
602
Tiger 3 Song Leke Prabhu Ka Naam
Tiger 3 Song Leke Prabhu Ka Naam

#LekePrabhuKaNaam : મેગા સ્ટાર સલમાન ખાન અને કૅટરીના કૅફ ભારતીય ફિલ્મોના ઇતિહાસમાં અત્યાર સુધી સૌથી વધુ પોપ્યુલર ઑનસ્ક્રીન જોડી છે. તેઓ ઐતિહાસિક બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર અને એક જનરેશનથી બીજા જનરેશન સુધી સંભાળનાર હીટ ડાંસ ગીતો આપ્યા છે. આ બહુચર્ચિત ઓન-સ્ક્રીન જોડી એક વાર ફરી આદિત્ય ચોપડા (#adityachopra)ની ટાઈગર 3 (#Tiger3)માં તમારા પ્રતિષ્ઠિત કિરદારો, વાયઆરએફ સ્પાઈ યુનિવર્સ (#YRFSpyUniverse) કે સુપર-એજેન્ટ ટાઈગર અને જોયા પાછા આવ્યા છે. થોડા દિવસ પહેલા ટાઈગર 3નો પ્રથમ ટ્રેક જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે અને હવે પાર્ટી ટ્રેક લેકે પ્રભુ કા નામ (#LekePrabhuKaNaam) રિલીઝ કરવામાં આવ્યું છે,

આ ગીત પણ ફિલ્મ ‘ટાઈગર જિંદા હૈ’ ના ગીત ‘સ્વૈગ સે કરેગે સબકા સ્વાગત’ જેમ એક સુપર હીટ ડાંસ સોંગ સાબિત થશે, સલમાન અને કેટરીના એક વાર ફરી થી ‘લેકે પ્રભુનું નામ’ માં એક સાથે ભવ્ય અંદાજમાં અને જોરદાર ડાન્સ કરતા જોવા મળ્યા. જુઓ –

અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખાયેલા ગીત અને પ્રીતમ દ્વારા રચિત આ ડાન્સ ટ્રેકમાં સલમાન અને કેટરિના અદ્ભુત કેમિસ્ટ્રી જોવા મળી રહી છે અને બંને સુંદર લાગે છે ! લેકે પ્રભુ કા નામ (#LekePrabhuKaNaam) અરિજિત સિંહ અને નિકિતા ગાંધીએ ગાયું છે! તમિલ અને તેલુગુ વર્ઝનમાં બેની દયાલ અને અનુષા મણિના અવાજમાં રેકોર્ડ કરવામાં આવ્યું છે. લેકે પ્રભુ કા નામ (#LekePrabhuKaNaam) ખૂબ જ ભવ્ય સ્કેલ પર ફિલ્માવવામાં આવ્યું છે, તુર્કિયે (તુર્કી)ના સુંદર સ્થળો પર તે ફિલ્માવવામાં આવ્યું છે. ‘સ્વૈગ સે કરેગે સબકા સ્વાગત’ના કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટે ફરી એકવાર સલમાન અને કેટરીનાને આ ગીત પર ડાન્સ કરાવ્યો છે. મનીષ શર્મા દ્વારા દિગ્દર્શિત બહુપ્રતિક્ષિત YRF સ્પાય યુનિવર્સ (#YRFSpyUniverse) ફિલ્મ, ટાઇગર 3 (#tiger3) દિવાળીના તહેવારમાં 12 નવેમ્બરના રોજ રિલીઝ થવાની તૈયારીમાં છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે