Home Main Rose Day Wishes : રોઝ ડે પર તમારા પાર્ટનરને મોકલો આ મેસેજ...

Rose Day Wishes : રોઝ ડે પર તમારા પાર્ટનરને મોકલો આ મેસેજ ! થઇ જશે તમારાથી ઈમ્પ્રેસ

0
1278
Rose Day Wishes
Rose Day Wishes

Rose Day Wishes : 7મી ફેબ્રુઆરીથી વેલેન્ટાઈન વીક (Valentine Week) ની શરુઆત થાય છે. 14મી ફેબ્રુઆરી સુધી અલગ અલગ દિવસોની ઉજવણી પ્રેમીપંખીડાઓ કરે છે, ત્યારે રોઝ ડે (Rose Day) પર તમારા પાર્ટનરને ગુલાબ સાથે ખાસ સ્પેશિયલ મેસેજ મોકલવાનું aap વિચારી રહ્યા છો ? તો અમે તમારા માટે કેટલાક મેસેજ લઈને આવ્યા છીએ જે તમે તમારા પાર્ટનરને મોકલી શકો છો.

Rose Day Wishes

Rose Day Wishes: 7મી ફેબ્રુઆરી, એટલે કે વેલેન્ટાઈન વીક (Valentine Week)નો પ્રથમ દિવસ. 7 ફેબ્રઆરીનો આ ખાસ દિવસ રોઝ ડે (Rose Day) તરીકે ઉજવાય છે. આ દિવસથી જ પ્રેમીપંખીડાઓ પોતાના પાર્ટનરને ગિફ્ટ આપવી, પ્રેમનો એકરાર કરવાની શરુઆત કરતા હોય છે. રોઝ ડે પર પાર્ટનરને ગુલાબ આપવામાં આવે છે. ગુલાબ પણ વિવિધ રંગોના હોય છે, અને દરેક રંગના ગુલાબનો અલગ અર્થ હોય છે. પ્રેમનો એકરાર કરવા માટે મોટાભાગે લાલ ગુલાબનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે પણ પોતાના પ્રેમીને રોઝ ડેની શુભેચ્છાઓ પાઠવવા માંગો છો તો અમે અહીં તમારા માટે આ ખાસ દિવસને લગતા ખાસ મેસેજ અને વિશિઝ લઈને આવ્યા છીએ.

તમે કોઈને ગુલાબ આપો અથવા તો મોકલો તો સાથે આ ખાસ મેસેજ પણ લખી શકો છો. સામે વાળી વ્યક્તિને ફૂલની સાથે સાથે સુંદર મેસેજ મળશે તો તે વધારે સ્પેશિયલ ફીલ કરી શકે છે.

01/05 Rose Day Wishes

Rose Day Wishes

તમારી અદાઓ નો શું જવાબ આપુ

આ અભિનયને શું ખિતાબ આપુ,

કોઈ તારાથી સુંદર ગુલાબ હોત તો લાવત

પણ જે પોતે જ ગુલાબ છે,

તેને શું ગુલાબ આપુ.

“Happy Rose Day”

02/05 Rose Day Wishes

Rose Day Wishes

એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે

તમે વાતો કરો તો થોડું સારું લાગે

“હેપ્પી રોઝ ડે”

03/05 Rose Day Wishes

Rose Day Wishes

નાનું પડ્યું મારું ગુલાબ

એવો હતો તારો રૂઆબ.

🌹Happy Rose Day🌹

04/05 Rose Day Wishes

Rose Day Wishes

“R” is for “Red”
“Red” is for “Blood”
“Blood” is for “Heart”
“Heart” is for “Love”
“Love” is for “You”
“You’re” for me “Forever”
“Happy Rose Day”

05/05 Rose Day Wishes

Rose Day Wishes

શબ્દોમાં ગુલાબનો રંગ ભરું છું,

સ્નેહની એમાં સુગંધ ભરું છું,

સજાવી લાગણીની બુંદોથી લે,

પ્રેમથી તને અર્પણ કરું છું.

“Happy Rose Day”

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે