Rihanna: બોલીવૂડના રંગમાં રિહાના, ‘ઝિંગાટ’ પર લગાવ્યા ઠુમકા

0
492
Rihanna: બોલીવૂડના રંગમાં રિહાના, 'ઝિંગાટ' પર લગાવ્યા ઠુમકા
Rihanna: બોલીવૂડના રંગમાં રિહાના, 'ઝિંગાટ' પર લગાવ્યા ઠુમકા

Rihanna: ઇન્ટરનેશનલ સિંગરે શુક્રવારે રાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ પાર્ટીમાં ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યું. પર્ફોર્મન્સ બાદ તે અને જ્હાન્વી સાથે ઝિંગાટ સોન્ગ પર ઠુમકા લગાવતી જોવા મળી.

Rihanna: બોલીવૂડના રંગમાં રિહાના
Rihanna: બોલીવૂડના રંગમાં રિહાના

Rihanna: પ્રી વેડિંગ પાર્ટીમાં જ્હાન્વી કપૂરના ગ્લોબલ સ્ટાર સિંગર રિહાના સાથે બોલિવૂડ સ્ટાઇલ ઠુમકા

જ્હાન્વીએ પોતે આ વીડિયો શેર કરીને લખ્યું, “This woman is a goddess. stop it goodbye .”

આ વીડિયો હવે એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર રિહાના સાથે આ સોન્ગ પર કરેલા ડાન્સનો વીડિયો શેર કર્યો છે જે જોતજોતામાં વાયરલ થઇ ગયો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં જ્હાન્વી કપૂર રિહાના સાથે જોરદાર ઠુમકા લગાવીને કોમ્પિટિશન આપતી જોવા મળી રહી છે.

રિહાના (Rihanna)ની સાદગી લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. અનંત રાધિકાના લગ્નમાં પર્ફોર્મન્સ આપ્યા બાદ રિહાના એરપોર્ટ પર આવી. ત્યાં પણ તેણે ફેન્સ સાથે ખૂબ ફોટો ક્લિક કરાવ્યા. પછી જે સિક્યોરિટી સ્ટાફ હોય કે પછી પેપરાઝી. રિહાનાના આ અંદાજના લોકો ખૂબ વખાણ કરી રહ્યાં છે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे